વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર બજારભાવની…
View More RMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવીRMC
કાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યો
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલ તા. 20મીએ મળી રહી છે. આ બેકઠમાં ફરી એકવાર કોંગ્રેસના કોર્પોરેટરો આજી રીવર ફ્રન્ટ અને આજી નદીની સફાઇ મુદ્દે…
View More કાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યોરાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્ત
મોંઘીદાટ ડીઝલની ખરીદીને લાગશે બ્રેક, રિટેલ ભાવથી ખરીદીનો કોન્ટ્રાકટ નક્કી કરાશે રાજકોટને દેશનું સર્વ શ્રેષ્ઠ સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ નેમ લીધી છે અને સફાઇ…
View More રાજકોટને સ્વચ્છ કેમ રાખવું? રૂ.1.11 કરોડના ખર્ચે ‘સલાહ’ લેવા દરખાસ્તરામનાથ આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેક્નિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂ
RMCએ નિહળ્યુ પ્રેઝન્ટેશન : હાલ રામનાથ મંદિર આસપાસ ચાલતા પાટલોટ પ્રોજેક્ટનો પ્રયોગ સફળ રહેશે તો 11.50 કિ.મી.ની આજી નદી શુધ્ધિકરણ માટે અલગ અલગ ફેઇઝ વાઇઝ…
View More રામનાથ આસપાસ સાબરમતી રિવર ફ્રન્ટ ટેક્નિકથી આજી શુધ્ધિકરણનો પ્રયોગ શરૂRMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદ
રાજકોટ મહાનગરપાલિકામાં અમુક ભરતી ‘મામા-માસીના’ એટલે કે લાગવગિયા અથવા તો ‘વહીવટ’ના જોરે થતી હોવાનો વિવાદ કાયમી બની ગયો છે. તેમા કોઇને કોઇ રીતે ‘ગોઠવણ ડોટ…
View More RMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદ‘ફરાળી’માં ભેળસેળ કરી શ્રધ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર મનપાની ધોંસ
શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો વેંચતા વેપારીઓને ત્યા ચેકીંગ ડ્રાઇવ…
View More ‘ફરાળી’માં ભેળસેળ કરી શ્રધ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર મનપાની ધોંસRMCની ઇંગ્લીશ સ્કૂલનું સંચાલન SNK પાસે યથાવત રાખવા માંગ
રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી ત્રણ મહત્વપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળાઓના સંચાલન મુદ્દે વિવાદ ઊભો થયો છે. કવિ શ્રી…
View More RMCની ઇંગ્લીશ સ્કૂલનું સંચાલન SNK પાસે યથાવત રાખવા માંગલોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇ
જ્યા જનતા તેના પ્રતિનિધિ રૂૂપે નગરસેવકને ચૂંટીને મોકલે છે તેવી મહાનગરપાલિકામાં યોજાતુ જનરલ બોર્ડ એટલે લોકશાહીનું મંદિર કહેવાય છે. જ્યા પ્રજાને લગતી સમસ્યાઓ, પ્રશ્નોની…
View More લોકશાહીને ગળાટૂંપો, RMCના બોર્ડમાં સતાપક્ષની પ્રશ્નોતરી ફરી ‘ગુપ્ત’ રખાઇRMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટ
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં બહુ ગાજેલા ખાયકી પ્રકરણ અને ફરજમાં ગેરહાજર રહેવા બદલ આવાસ વિભાગના અધિકારી સુર્યપ્રતાપસિંહે ત્રણ કર્મચારીઓને શો કોઝ નોટિસ આપી ખુલાસો મંગાયા…
View More RMCની આવાસ યોજનામાં ગેરરીતિ મુદ્દે 3 કર્મચારીને ચાર્જશીટરાજકોટની ખાનગી સોસાયટીઓને સફાઇ માટે ગ્રાન્ટ આપવા વિચારણા
ગ્રાન્ટ માટેના ધારાધોરણો નક્કી કરાશે : સફાઇ કામદારો રાખવા સહિતની વ્યવસ્થા સોસાયટીએ પોતાની રીતે કરવી પડશે : મનપા માત્ર ટીપરવાનમાં કચરો લઇ જશે રાજકોટ મહાનગરપાલિકા…
View More રાજકોટની ખાનગી સોસાયટીઓને સફાઇ માટે ગ્રાન્ટ આપવા વિચારણા