ક્રાઇમ1 month ago
નિવૃત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ પડાવ્યા
મની લોન્ડરિંગના કેસનો ડર દેખાડી ગઠિયાએ અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અમદાવાદ-સુરત-વડોદરા બાદ રાજકોટમાં પણ સાયબર ફ્રોડની ચોંકાવનારી ઘટના દેશભરમાં સાયબર ગઠિયાઓ દ્વારા ડીજીટલ એરેસ્ટના...