ગુજરાત2 months ago
ખેડૂતો માટે ગુડ ન્યુઝ!!! રાજ્ય સરકારે 1419 કરોડનું પેકેજ કર્યું જાહેર, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને મળશે મદદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત...