જૂની માગણીઓ ન સંતોષાતા નવો જથ્થો ઉપાડવા ચલણ નહીં ભરે રાજકોટ જિલ્લા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને એક આવેદનપત્ર સુપરત કરવામાં…
View More જિલ્લામાં શનિવારથી સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન; વિતરણ ખોરવાશેRation card
વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગેની બેઠક યોજવામાં આવી હતી.…
View More વન નેશન વન રેશન તથા અંત્યોદય રેશનકાર્ડ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરહવે રેશનકાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં. રેશનકાર્ડનો ઉપયોગ માત્ર જાહેર…
View More હવે રેશનકાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય! ગુજરાત સરકારનો મોટો નિર્ણયરાશનકાર્ડ E-KYC નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસ
રાજકોટ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ રાશનકાર્ડના ઈકેવાયસી નહીં કરાવતા પૂરવઠા તંત્ર દ્વારા 53 હજાર નાગરિકોને ઈકેવાયસી માટે નોટીસો પાઠવવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ…
View More રાશનકાર્ડ E-KYC નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસહવે દર 5 વર્ષે રેશનકાર્ડનું E-KYC ફરજિયાત
છેતરપિંડી અટકાવવાનો, ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવાનો હેતુ: અલગ રેશનકાર્ડ માટે 18 વર્ષની લઘુત્તમ વયમર્યાદા કેન્દ્ર સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને વધુ પારદર્શક, સુરક્ષિત…
View More હવે દર 5 વર્ષે રેશનકાર્ડનું E-KYC ફરજિયાતસસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધી
પુરવઠા સચિવ સુધી રજૂઆતો બાદ વિતરણમાં પાંચ દિવસનો વધારો, મહિનાના અંતે ફાળવણીથી કાયમી સમસ્યા રાજકોટ શહેરમાં રવિવારે સસ્તા અનાજની દુકાનો પર રાશનનો જથ્થો મોડો પહોંચતા…
View More સસ્તા અનાજની દુકાનોમાં રાશન મોડું પહોંચતા અંધાધૂંધીરાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆત
રાજકોટ શહેર અને જિલ્લામાં જૂન-2025 મહિનાના અનાજના જથ્થાના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે હજારો રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા 23 મે, 2025ના રોજ…
View More રાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆતહવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશે
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે જેના અંતર્ગત તમામ…
View More હવે ટપાલી ઘરે આવી રાશનકાર્ડનું E-KYC કરશેNFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાત
ગુજરાતના લાખો NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા…
View More NFSA રેશનકાર્ડ ધારકો માટે સરકારી યોજનાનો લાભ લેવા e-KYC ફરજિયાતe-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો
રાજકોટની જૂની કલેક્ટર કચેરી પાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYCકરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી…
View More e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો