ાા હરિ અનંત હરિ કથા અનંતા, કહહિં સુનહિં બહુબિધિ સબ સંતા ાા રાજકોટના આંગણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ સમા’ દિવ્ય આયોજનનો લહાવો લઇ ધન્યતા અનુભવતા ભાવિકો...
અવ્યવસ્થા ન સર્જાય તે માટે નક્કી જગ્યાએ વાહન પાર્ક કરવા ટ્રાફિક પોલીસની અપીલરેસકોર્સ મેદાન ખાતે આગામી 23/11 થી રામકથા નું આયોજન કરવામાં આવેલ હોય જયા મોટી...
શનિવારે મોરારિબાપુ વિરાણી હાઇસ્કૂલથી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે: સંતો, મહંતો, શહેરીજનોને આપશે દર્શન: પોથીયાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિની અપીલ: ડોક્ટર્સ, નર્સિંગ તેમજ પેરામેડિકલ સહિતની 100 લોકોની ઇમર્જન્સી...