અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી…
View More રાજુલામાં ફાયર બ્રિગેડના અભાવે આગમાં કાર ભડથું થઈ ગઈRajula
રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધ
રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકાની નવી બોડી આવ્યા પછી કામ તો ઝડપી શરૂૂ થયા પરંતુ કોન્ટ્રાક્ટરને કામ કેમ કરવું તે જ ખબર નથી પડતી અને…
View More રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધરાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત
રાજુલા સાવરકુંડલા રોડ ઉપર આવેલ ઝાપોદર ગામ નજીક ઝાપોદર અને આગરીયા ગામની વચ્ચે મોટરસાયકલ અને ફોરવીલ કેરી ગાડી વચ્ચે અકસ્માત થયો જેમાં મોટરસાયકલ સવાર…
View More રાજુલાના ઝાંપોદર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતરાજુલા પંથકમાં બાળકીને શારીરિક અડપલા કરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજુલા પંથકમાં બાળકીને ભાગ આપવાની લાલચ આપી શારીકિ અડપલા કરવાના કેસમાં સંડોવાયેલા શખ્સને કોટેર 20 વર્ષની સજા અને રૂા.15 હજારનો દંડ તેમજ ભોગ બનનાર બાળકીને…
View More રાજુલા પંથકમાં બાળકીને શારીરિક અડપલા કરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટરાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલવે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગી
ભાવનગર સોમનાથ હાઇવે પર આવેલ ભેરાઇ ચોકડી નજીક રેલવે ફાટક નીચે મહુવાથી આવી રહેલ બારદાન ભરેલ ટ્રક જે રેલવે ફાટક નજીક નેશનલ હાઇવે ના બ્રિજનું…
View More રાજુલા ભેરાઇ ચોકડી પાસે રેલવે ફાટક નીચે બારદાન ભરેલ ટ્રકમાં આગ લાગીરાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગ
અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકાળ આગ લાગતાં વન વિભાગ અને ફાયર…
View More રાજુલાના રામપરા જંગલ વિસ્તારમાં લાગેલી આગધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકાર
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો અગાવ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી…
View More ધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકારરાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે…
View More રાજુલાની યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુસરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમાં ઇજગઈં ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને ઇજગક ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક…
View More સરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈરાજુલા-જાફરાબાદમાં બે મહિનામાં 400 લોકોને શ્ર્વાને બચકાં ભરી લીધાં
રાજુલા જાફરાબાદ પંથકમા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા બે માસ દરમિયાન 400 લોકોને શ્વાને બચકા ભરી લીધા હતા. શેરી મહોલ્લા અને બજારમા શ્વાનના ટોળા જોવા મળી…
View More રાજુલા-જાફરાબાદમાં બે મહિનામાં 400 લોકોને શ્ર્વાને બચકાં ભરી લીધાં