હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર; વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇrajkot
લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આજે કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 100 જેટલા કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 25…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાનચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટા
રાજકોટ શહેરમા રોજ બરોજ વાહન પર જોખમી સ્ટંટ અને હથિયાર હાથમાં રાખી ફોટા પડાવી સીન સપાટા વાળા વીડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થઇ રહયા છે. ત્યારે…
View More ચાલુ કારે બહાર નીકળી બે યુવતીના સીન સપાટાકોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનાવવા 28 મકાનો તોડવાની નોટિસથી દેકારો
રણુજાધામ અને શિવધામ સોસાયટીના રહીશો દ્વારા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય લઈ કોઠારિયા ટીપી…
View More કોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનાવવા 28 મકાનો તોડવાની નોટિસથી દેકારોમાધાપર ચોકડીએ 42 ડિગ્રીમાં શેકાતા મુસાફરો, બસ પોઇન્ટનો ખર્ચ પાણીમાં
જામનગર રૂટ પર છાંયડાની કે યુરિનલની પણ વ્યવસ્થા નહીં: બસ ફરીને પોઇન્ટ સુધી નહીં જતા મુસાફરો આકરા તાપમાં ઊભા રહેવા મજબૂર: વહેલી તકે સુવિધા વધારવા…
View More માધાપર ચોકડીએ 42 ડિગ્રીમાં શેકાતા મુસાફરો, બસ પોઇન્ટનો ખર્ચ પાણીમાંદર દસમાંથી એક વ્યક્તિને ક્રોનિક કિડની ડીસીઝનો ખતરો
સી.કે.ડી. વિશ્ર્વમાં મૃત્યુનું આઠમું મુખ્ય કારણ, સરવેમાં 1042માંથી માત્ર 7% વિદ્યાર્થીઓને કિડનીની ક્ષમતાની જાણકારી ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે.…
View More દર દસમાંથી એક વ્યક્તિને ક્રોનિક કિડની ડીસીઝનો ખતરોચુનારાવાડ શાક માર્કેટ પાસે કરિયાણાની દુકાનમાંથી રોકડ અને ગુટખા-બજરની ચોરી
રાજકોટ શહેરનાં ચુનારાવાડ શાક માર્કેટ પાસે આવેલી કરીયાણાની હોલસેલ એજન્સીમા એક મહીના પહેલા તસ્કરો ત્રાટકયા હતા. આ ઘટનામા વેપારીએ થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.…
View More ચુનારાવાડ શાક માર્કેટ પાસે કરિયાણાની દુકાનમાંથી રોકડ અને ગુટખા-બજરની ચોરી12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રામનાથપરામાં બાળકીને ઊભી રાખી 10 રૂપિયા આપી કેળા લાવવાનું કહી બાથ ભરવાનો પ્રયાસ કર્યો’તો શહેરમાં એકાદ વર્ષ પૂર્વે રામનાથપરામાં 12 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી…
View More 12 વર્ષની બાળકીની જાતીય સતામણી કરવાના કેસમાં અપરાધીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટકોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાત
ગોકુલધામ પાસે આંબેડકરનગરનો બનાવ: ચાર માસ પહેલાં સગાઇ થઇ હતી ગોકુલધામ પાછળ આંબેડકરનગર-15માં રહેતી સોનલબેન પ્રવિણભાઇ કબીરા (ઉ.વ.22) નામની યુવતિએ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં…
View More કોઇનો વાંક નથી, મારી જાતે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી યુવતીનો આપઘાતવેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકી
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં છરીથી તૂટી પડયા: બે શખ્સો સામે ફરિયાદ શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના…
View More વેલનાથ સોસાયટીમાં સાળા-બનેવી ઉપર હુમલો કરી ખૂનની ધમકી