રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓrajkot
સ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’, મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
930 એકરમાં પથરાયેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં 550 કરોડના ખર્ચે રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે નામકરણની દરખાસ્ત બોર્ડમાં રજૂ, મુખ્યમંત્રી પાસે લોકાર્પણનો સમય મગાયો…
View More સ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’, મુખ્યમંત્રી કરશે લોકાર્પણમંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડી
ઓનલાઇન પોર્ટલમાં ખેડૂતોના ખાતા નંબર નહીં બતાવાતા પેમેન્ટ કરવામાં મુશ્કેલી: રગડ-ધગડ ચાલતી ખરીદી રાજય સરકાર દ્વારા દિવાળી બાદ રાજયભરમાં મગફળી, સોયાબીન, મગ અને અડધના ટેકાના…
View More મંડળીઓમાં વિલંબ-બિલમાં સમસ્યાથી ટેકાના ભાવે ખરીદી ટલ્લે ચડીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં ઉંમરના મામલે વિવાદ
કુલસચિવની કાયમી ભરતીની જાહેરાતમાં વયમર્યાદાનો છેદ ઉડ્યો: કુલપતિને રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક માટે 13 સપ્ટેમ્બરે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી હતી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની ભરતીની જાહેરાતમાં ઉંમરના મામલે વિવાદશ્રીનાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધાને પાડોશી પરિવારે બેફામ માર માર્યો
પાંચ શખ્સો સામે ફરિયાદ, ઝપાઝપીમાં વૃધ્ધાની સોનાની કડી કયાંક પડી ગઇ શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રી નાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધા પર પાડોશમાં…
View More શ્રીનાથજી સોસાયટીમાં કુંડીમાં કચરો નાખવા મામલે વૃધ્ધાને પાડોશી પરિવારે બેફામ માર માર્યોમાજી તડકો છે સોડા પીવી છે? કહી વૃદ્ધાને ઘેની સોડા પીવડાવી રોકડ અને દાગીના તફડાવ્યા
મહિલા સહિત બેની શોધખોળ, ઇન્દિરા સર્કલ પાસેની ઘટના પોપટપરામા ઈમાન ચોકમાં રહેતાં અને કાલાવડ રોડ પર રામધામ સોસાયટીમાં સ્થિત એસ.બી.આઈ. બેંકમાં સાફ-સફાઈનું કામ કરતાં વસંતબેન…
View More માજી તડકો છે સોડા પીવી છે? કહી વૃદ્ધાને ઘેની સોડા પીવડાવી રોકડ અને દાગીના તફડાવ્યાસદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભ
રેસકોર્સમાં મિનિ અયોધ્યાનગરી ઊભી કરાઇ રોજ એક લાખ લોકો કરશે કથાનું શ્રવણ: અનેરી વ્યવસ્થા રોજ કથા સ્થળે રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાશે પ્રખર રામાયણી પ.પૂ.…
View More સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે 23મીથી મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનો પ્રારંભસંતકબીર રોડ પર ટેઇલર સાથે લોન અપાવી દેવાના બહાને ગઠિયાની 96 હજારની ઠગાઇ
આરોપીએ અગાઉ ડઝનથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે, આરોપીની શોધખોળ શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી દરજીની દુકાનના વેપારીને લોન અપાવી દેવાના બહાને 96 હજારની…
View More સંતકબીર રોડ પર ટેઇલર સાથે લોન અપાવી દેવાના બહાને ગઠિયાની 96 હજારની ઠગાઇDJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયા
છેલ્લા એક દશકામાં મ્યુઝિકલ પાર્ટી અને બેન્ડવાજાનો ધંધો પડી ભાંગ્યો: બદલાયેલા ટ્રેન્ડને કારણે કલાકારો અને બેન્ડના ધંધાર્થીઓની આર્થિક સ્થિતિનો તાલ બગાડયો સમયાંતરે દરેક ક્ષેત્રમાં પરિવતર્ન…
View More DJની ધમાલમાં કેશિયો-બેન્ડ પાર્ટીના સૂર મૂરઝાયાગાંધીગ્રામના આધેડનું હાર્ટએટેકથી મોત
હાપલિયા પાર્ક અને વેલનાથ પાર્કના બે યુવાને બિમારી સબબ દમ તોડ્યા શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની…
View More ગાંધીગ્રામના આધેડનું હાર્ટએટેકથી મોત