રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા નાં માર્ગદર્શન હેઠળ શહેરભરની પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યકિતઓને શોધવા માટે તા 16.3 થી 30.3 સુધી સ્પેશ્યલ ડ્રાઇવનુ…
View More દ્વારકાના આરંભડા પાસેથી ગુમ થયેલ આધેડ રાજકોટ બસપોર્ટ પાસેથી મળ્યાrajkot
દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર સદર બજારનો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમા દારૂની બદીને જુગાર પ્રવૃતીને ડામવા માટે પેટ્રોલીંગ કરી જુગાર તેમજ દારૂનાં કેસ કરવા માટે પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનનાં પીઆઇને સુચના આપી હોય…
View More દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર સદર બજારનો શખ્સ ઝડપાયોએટલાન્ટિસ બિલ્ડિંગના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્ય સામે મનુષ્ય વધનો ગુનો નોંધવા માંગ
શહેરનાં દોઢસો ફુટ રોડ પર એટલાન્ટિસ બિલ્ડીંગમા ધુળેટીનાં દિવસે લાગેલી આગમા બેરોજગાર (સરકારી નોકરી વિહોણા) ગરીબ યુવાનો આગમા હોમાયા હોય આ ઘટનામા જવાબદાર બિલ્ડીંગ એસો.…
View More એટલાન્ટિસ બિલ્ડિંગના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્ય સામે મનુષ્ય વધનો ગુનો નોંધવા માંગસરકારે ચાબૂક મારતાં જ પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ
શંકાસ્પદ વાહનો ચેક કર્યા : લત્તાવાસીઓને કહયું, કોઇ વ્યક્તિની હેરાનગતિ હોય તો ડરો નહીં પોલીસને જાણ કરો સરકારનાં આદેશ બાદ રાજયમા અસામાજીક તત્વો સામે કડક…
View More સરકારે ચાબૂક મારતાં જ પોલીસ એકશનમાં, સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગઇલેક્ટ્રિક પેનલના પાર્સલોમાં છૂપાવેલો દારૂ ઝડપાયો
વાપીથી બસમાં દારૂ મગાવનાર બૂટલેગરના નવા કિમિયા ઉપર પાણી ફેરવતી પોલીસ, પાર્સલ લેવા વાહન આવ્યું ને પોલીસ ટપકી શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનરની સૂચનાથી…
View More ઇલેક્ટ્રિક પેનલના પાર્સલોમાં છૂપાવેલો દારૂ ઝડપાયોસરધારમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સોનો આતંક, ઘરમાં ઘુસી તોડફોડ કરી
કોંગ્રેસ અગ્રણી અવસર નાકિયા સામે ગુનો નોંધી પોલીસ રક્ષણ આપવા પોલીસ કમિશરને રજૂઆત સરધાર રહેતા ધર્મેશ ગોરધનભાઈ ઢાંકેચાએ કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ…
View More સરધારમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત ત્રણ શખ્સોનો આતંક, ઘરમાં ઘુસી તોડફોડ કરીરૈયાધારે માતાજીના બોકડા મામલે બે પરિવાર વચ્ચે ધબધબાટી
શહેરનાં રૈયાધારે મફતીયાપરા 4 માળીયા કવાર્ટર નજીક માતાજીનાં બોકડા મામલે બે પરીવારો વચ્ચે ઝઘડો થયા બાદ સામ સામે ધોકા અને છરી વડે હુમલો થતામાતા અને…
View More રૈયાધારે માતાજીના બોકડા મામલે બે પરિવાર વચ્ચે ધબધબાટીમનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કર
નેહલ શુકલએ પૂછેલા અણિયારા સવાલોના સચોટ જવાબો મળશે કે અગડમ બગડમ? પ્રશ્ર્ન ચર્ચામાં લેવાશે જ નહીં, ભાજપના કોર્પોરેટરો 50 પેઈઝ ભરાય એવો પ્રશ્ર્ન પુછી નાખ્યો…
View More મનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કરસર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યો
શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ભીમનગરમાં રહેતા યુવકને છ વર્ષ પૂર્વે સાપે ડંખ માર્યો હતો. યુવકને ઝેરી અસરના કારણે છેલ્લા છ વર્ષથી કોમોમાં સરી પડેલા…
View More સર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યોફાયર સેફ્ટીના નામે અનેક બિલ્ડિંગમાં લોલંલોલ, 150ને ફટકારી નોટિસ
એટલાન્ટિસની આગ બાદ સફાળા જાગેલા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસ હાથ ધરી છે. જેમાં બે દિવસમાં 243 સ્થળોએ…
View More ફાયર સેફ્ટીના નામે અનેક બિલ્ડિંગમાં લોલંલોલ, 150ને ફટકારી નોટિસ