પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 52 વેપારીઓને રૂા. 11560નો થયો દંડ

મહાપાલિકાએ 3.17 કિલો જથ્થો જપ્ત કરી નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 16/11/2024 થી 17/11/2024 એમ કુલ 2 દિવસમાં…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 52 વેપારીઓને રૂા. 11560નો થયો દંડ

ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો

વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં…

View More ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો

ડી.એચ. કોલેજમાં કાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ

સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા યાદગાર ગીતો રજૂ કરાશે, મેયર એવોર્ડ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામથી નવાજાશે, સ્થળ તપાસ કરતા અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના…

View More ડી.એચ. કોલેજમાં કાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ

ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી

શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…

View More ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી

વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા

મોરારિબાપુ માનસ સદ્ભાવના રામકથાનું કાઉન્ટડાઉન શરૂ : ડી.જે., બેન્ડવાજા, નાસિક ઢોલ, તરણેતરની રાસમંડળી સાથે પોથીયાત્રામાં સંતો-મહંતો ભક્તોને દર્શન આપશે વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે…

View More વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા

હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયો

રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…

View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયો

રાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધી

જેલના કેદીઓ સાથે કર્યો સંવાદરાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈનએ જૂનાગઢ ઓપન જેલ તેમજ જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન જુનાગઢ જિલ્લા…

View More રાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધી

આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ

રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા…

View More આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ

મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી

રોડની સઘન સાફ-સફાઇ, ફૂટપાથ ડીવાઇડર રિપિેરંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પદ્દા-ઝીબ્રા ક્રોસીંગ કરાયા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

View More મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી

દિવાળીની રજા માણી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગ્યા

શાળા કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ આજથી ફરી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 21 દિવસની રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ નવા સત્રમાં અભ્યાસ કરશે કોલેજોમાં…

View More દિવાળીની રજા માણી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગ્યા