શહેરના મેદાનમાં તારીખ 22 થી 27 દરમિયાન ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રાrajkot
અગ્નિકાંડ: ATP જયદીપ ચૌધરીની જામીન અરજી ફગાવતી અદાલત
રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ પાંચ આરોપી બાદ વધુ એક…
View More અગ્નિકાંડ: ATP જયદીપ ચૌધરીની જામીન અરજી ફગાવતી અદાલતફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરું
શાસકપક્ષના કોર્પોરેટરે પૂછેલા અમૃત મિશન યોજનાના કામોની જાણકારી આપી ઈન્ચાર્જ કમિશનરે બોર્ડના બાર વગાડી દીધા લોકોની સમસ્યા અને નવી યોજનાઓની ચર્ચા ન થતાં પ્રેક્ષકોને ધરમનો…
View More ફરી એજ નાટક અને વિપક્ષની હકાલપટ્ટી સાથે જનરલ બોર્ડ પુરુંમેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકા
પાંચ દિવસથી તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યાનું મૃતકની માતાએ નિવેદન નોંધાવ્યું રાજકોટની ભાગોળે આવેલા લોધીકા તાલુકાના મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકનું તાવની…
View More મેટોડાના યુવાનનું તાવની બીમારીથી મોત : ઝેરી દવા પીધાની તબીબને શંકાPGVCLના એક્ઝિકયુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં 3 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયરે 18 વર્ષ પહેલા ઇલેકટ્રીક પોલ સપ્લાયના કોન્ટ્રાકટના બીલ પાસ કરાવવા રૂ. 6500 ની લાંચ લીધી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે…
View More PGVCLના એક્ઝિકયુટિવ એન્જિનિયરને લાંચ કેસમાં 3 વર્ષની સજા ફટકારતી કોર્ટનાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચો
પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મામા જૂથનો જવલંત વિજય, ભાણેજ જૂથનો કારમો પરાજય 28 વર્ષ બાદ યોજાયેલ રાજકોટ નાગરિક બેંકની 15 બેઠકોના પરિણામ જાહેર રાજકોટ નાગરિક બેંકની ગત…
View More નાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચોસડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીએક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય…
View More એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેનપદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
ત્રણ નર્સોની પણ બદલી, નિર્દોષ આયા બહેનને નોકરીમાંથી રજા આપી દેવાઈ: હોસ્પિટલના બાંકડે પ્રસૂતિ થયાની ઘટના સંદર્ભે ઉચ્ચ આરોગ્ય તંત્રની કાર્યવાહી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડરાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
લીલી પરિક્રમામાં 350 ટ્રિપો લગાવતા રૂા. 19 લાખની વધારાની આવક જન્માષ્ટમીથી લઈ એન દિવાળી સુધી તહેવારનો શ્રૃંખલા શરૂ હોય છે એન મુસાફરોની સુવિધા માટે એસ.ટી.…
View More રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી