બે દરોડામાં રૂ.1.29 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપડક અને બેની શોધખોળ શહેરમાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા પોલીસ કમિશ્નરે તેમના સીધા દેખરેખ હેઠળ…
View More માજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયોrajkot
99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડું
રાજકોટ શહેરમાં નાનામવાના વિમલનગર મેઈન રોડ ઉપર રાધે હોલની સામે, આવાસ યોજનાની બાજુમાં થ99 મેરીગોલ્ડથ નામની રહેણાંકની બહુમાળી ઈમારતમાં બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટના બ્રોશરમાં દર્શાવેલી ફેસેલીટીસ,…
View More 99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડુંવાવડી-રૈયામાં 34 શેડ-ગેરેજ-ઝૂંપડાનું ડિમોલિશન
મનપાના વાણિજ્ય હેતુના પ્લોટ અને ટીપી રોડના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા આજે રૈયા અને વાવડીમાં…
View More વાવડી-રૈયામાં 34 શેડ-ગેરેજ-ઝૂંપડાનું ડિમોલિશનબજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધું
શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતાના ચારિત્ર પર માતા પિતાએ શંકા કરતા પુત્રીએ એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે…
View More બજરંગવાડીમાં માતા-પિતાએ ચારિત્ર્ય પર શંકા કરતા રિસામણે આવેલી પુત્રીએ એસિડ પીધુંસોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુ
મહા મંદીના કારણે અનેક પરિવારોના માળા પિંખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં સોરઠીયા પ્લોટમાં રહેતા યુવાને આર્થિકભીંસ કંટાળી જિલ્લા ગાર્ડન પાસે એસિડ પી લીધું…
View More સોરઠિયા પ્લોટના યુવાને આર્થિક ભીસથી કંટાળી જીલ્લા ગાર્ડન પાસે એસિડ પીધુ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શિતલ પાર્ક ચોકડીએ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલ હિતેશભાઈ વડાલીયા(ઉ.વ.33)એ ફરિયાદમાં પતિ હિતેશ રણછોડ,સસરા રણછોડ છગન,સાસુ લલિતાબેન રણછોડભાઈ,નણંદ દીપ્તિબેન સંદીપ વૈષ્નાણી, કાકાજી જગદીશભાઈ છગનભાઈ અને…
View More ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસમહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યું
રાજકોટ રિસામણે આવેલી પરિણીતાની ફરિયાદ પરથી મોરબીના સાસરિયા સામે ગુનો નોંધાયો નશાખોર પતિ મારઝુડ કરતો, સાસુ-સસરા અને નણંદો કહેતી કે તુ આવી છો ત્યારથી અમારા…
View More મહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યુંમેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવો
વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના…
View More મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવોડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈ
પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન…
View More ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈજૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર
આજરોજ રાજકોટ શહેર (પૂર્વ)ના મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં અચાનક ડ્રાઇવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડમાં અનઅધિકૃત…
View More જૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર