મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે રાજકોટમાં પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.મહિલા જાગી જતા આરોપી ભાગીને…
View More 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલાrajkot
‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને બે શખ્સોએ તું પોલીસને દારૂૂની કેમ બાતમી આપે છે? તેમ કહી માર માર્યો હતો.…
View More ‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલોદહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ
માધાપરની ખોડિયાર ડેરી અને પેડક રોડની હરે રામ હરે કૃષ્ણ ડેરીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ’ખોડિયાર…
View More દહીંમાંથી ફેટ કાઢી લીધા, શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળદીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
હાલ ગાંધીગ્રામના ગોવિંદનગર શેરી ન.4માં રહેતી ધરાવતી પાયલબેન અમીતગીરી ગૌસ્વામી રાજકોટ લગ્નમાં આવી ત્યારે પતિએ કહયુ, મારકુટ અંગે કોઇને કહેતી નહી નહીતર જાનથી મારી નાખીશ…
View More દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસસમૂહલગ્નમાં 28 યુગલોને રજળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા જામીન મુક્ત
રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ફરાર થઇ જતા 28 યુગલો રઝળી પડ્યા હતા. 28 દીકરીઓ સાથે છેતરપીંડી કરનાર ચંદ્રેશ છાત્રોલાએ ધરપકડ બાદ જેલ મુક્ત થવા કરેલી જમીન…
View More સમૂહલગ્નમાં 28 યુગલોને રજળાવનાર સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા જામીન મુક્તશહેરમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ માધાપરમાં થશે અંધારપટ
રાત્રે 8-30ના સાઇરન વાગ્યા બાદ ટોટલ બ્લેકઆઉટ: મેડીકલ ટીમ, એન.સી.સી. તથા યુવા વોલન્ટીયર્સ જોડાશે રાજ્ય સરકારની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા…
View More શહેરમાં કાલે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ માધાપરમાં થશે અંધારપટતમારા ‘કનેકશન’ કાપી નાખીશ: એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યો
કાળઝાળ ગરમીમાં મધરાત્રે વીજપૂરવઠો ખોરવાતા લોકો અકળાયા, ફોલ્ટ સેન્ટર કે હેલ્પલાઈન સેન્ટરના ફોન સતત નો રિપ્લાય સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અડધી રાત્રે કચેરીએ ધસી જઈ…
View More તમારા ‘કનેકશન’ કાપી નાખીશ: એરપોર્ટ વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતાં સ્ટેન્ડિંગ ચેરમેને પિત્તો ગુમાવ્યોઅયોધ્યા સોસાયટીમાં પાંચ દુકાનની છત તોડી પડાઈ
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ફરિયાદોના આધારે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સેન્ટ્રલઝોન વિસ્તારમાં વોર્ડ નં. 3 માં અયોધ્યા…
View More અયોધ્યા સોસાયટીમાં પાંચ દુકાનની છત તોડી પડાઈદુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશે
રાજકોટ સહીત ગુજરાતભરમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મુસાફરોને સારી અને ઝડપી સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતીમાં…
View More દુરન્તો એક્સપ્રેસ 16 અને સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશને 30 મિનિટ વહેલી આવશેસ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી
એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો…
View More સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી