મુંજકા ગામ આત્મીય હોસ્ટેલ પાછળ રહેતા યુવાનને તેના પાડોશી ખુલ્લા પ્લોટમાં બેકરી ચાલુ કરતા હોય તેઓને બેકરી નહીં ચાલુ કરવા અગાઉ જણાવ્યું છતાં આરોપીએ યુવાનને…
View More મુંજકામાં પ્લોટમાં બેકરી ચાલુ કરવા મામલે યુવાનને બેફામ માર મારી હાથ ભાંગી નાખ્યોrajkot
રાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યા
ઓટોમેટિક પેપર પ્લેટ મશીન બનાવવાનું કામ કરતા કારખાનેદારે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી લોધિકાના હરીપર તરવડા ગામે સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એશીયન એન્જીનીયરીંગ નામે કંપની…
View More રાજકોટના કારખાનેદારની કંપનીના ડેટા પૂર્વ કર્મચારીએ હરીફને વેચી નાખ્યાગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદો
પોલીસ ક્ધટ્રોલ રૂમના ખાસ ત્રણ અધિકારીઓને સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ સોંપાયું ફરિયાદો અને રજૂઆતો સીધી પોલીસ મથકના પીઆઇને મળે માટે ખાસ વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું…
View More ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદોભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયો
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ…
View More ભગવતીપરામાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલો યુવાન ઘવાયોબેડલા ગામે વાવણી સમયે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોત
રાજ્યભરમાં ચોમાસુ બેસી ગયું છે અને અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં વાવણી ચાલુ કરવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરના…
View More બેડલા ગામે વાવણી સમયે ઝેરી જીવડું કરડી જતાં મહિલાનું મોતમીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકી
તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારચાલકે ફડાકા ઝીંકી દીધા તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારના ચાલકે ફડાકા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે.…
View More મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકીકોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ દિવસેને દિવસે પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે રિકવરી રેટ પર ઉચો જતાં…
View More કોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવરાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચ
રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે…
View More રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચવિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પી
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પીમચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ
વરસાદી ભેજનું પ્રમાણવધતા મચ્છરોનો ઉપદ્રવ ફરી વધ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે દરમિયાન જાહેર કરેલા રોગચાળાના આંકડામાં ડેંગ્યુ-2, ટાઈફોડ-2, કમળો-4 તથા…
View More મચ્છરો બેફામ, ડેન્ગ્યુ, ટાઈફોડના 10 કેસ