સાયકલ ફેરવતા બાળકને પછાડી માર માર્યા બાદ સમજાવવા ગયેલા પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ થઈ’તી શહેરની ભાગોળે આવેલા ભીચરી ગામે ઘર પાસે સાયકલ ફેરવતા…
View More મારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટrajkot
લાપાસરી પાસે પાર્ક કરેલી કુખ્યાત પ્રતિક ચંદારાણાની કારમાં તોડફોડ
રાજકોટ શહેરના માંડા ડુંગર પાસે આવેલી તિરુમાલા સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર અને માથાભારે ગણાતા શખ્સ પ્રતીકભાઈ દિલીપભાઈ ચંદારાણા(ઉ.વ.33) ની લાપાસરી પાસે પાર્ક કરેલી ગાડીમાં દારૂૂ…
View More લાપાસરી પાસે પાર્ક કરેલી કુખ્યાત પ્રતિક ચંદારાણાની કારમાં તોડફોડયુનિકેર હોસ્પિટલમાં હૃદયની સર્જરી બાદ આધેડનું મોત
પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કરતા મૃતકનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલી યુનિકેર હોસ્પિટલમાં હૃદયની બાયપાસ સર્જરી બાદ વાંકાનેરના આધેડનું મોત નીપજ્યું…
View More યુનિકેર હોસ્પિટલમાં હૃદયની સર્જરી બાદ આધેડનું મોતતરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ
ફિઝિયોથેરાપિસ્ટ પતિએ ચારિત્ર બાબતે શંકા કરી સગર્ભા પત્ની સાથે ઝઘડો કરતા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરીના તરઘડીમાં આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગના…
View More તરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદમધ્યપ્રદેશથી 864 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢ જતા બે શખ્સો રાજકોટથી ઝડપાયા
રાજકોટ પીસીબીના દરોડામાં 11 લાખનો મુદામાલ કબજે: દારુ મંગાવનાર જૂનાગઢના બે બુટલેગરના નામ ખુલ્યા રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસેથી પીસીબીએ…
View More મધ્યપ્રદેશથી 864 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢ જતા બે શખ્સો રાજકોટથી ઝડપાયારાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવક
શહેરમાં વધુ દોઢ ઈંચ વરસ્યો: સિઝનનો વરસાદ 18 ઈંચને પાર ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.…
View More રાજકોટ જિલ્લાના 7 જળાશયોમાં વરસાદી પાણીની નોંધપાત્ર આવકઅગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફુગાવતી કોર્ટ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર સાત આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે સાતેય ડિસ્ચાર્જ…
View More અગ્નિકાંડ: સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફુગાવતી કોર્ટસિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં તબીબોની તાનાશાહી, સિવિલ સર્જન સુધી ફરિયાદ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાર્કીંગમાં કાર પાર્ક કરવા મુદ્દે તબીબોની તાનાશાહીનો…
View More સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં તબીબોની તાનાશાહી, સિવિલ સર્જન સુધી ફરિયાદગુણોત્સવમાં રાજકોટની 800થી વધુ શાળાનું 100 ટકા પરિણામ
શિક્ષણ વિભાગના 25 જેટલા માપદંડમાં તમામ શાળાઓ પાસ: 130 શાળા ગ્રીન ઝોનમાં આવી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાની કુલ 870 સરકારી પ્રાથમિક શાળાનું ગુણોત્સવનું…
View More ગુણોત્સવમાં રાજકોટની 800થી વધુ શાળાનું 100 ટકા પરિણામરાજકોટવાસીઓએ છ મહિનામાં ટ્રાફિક ભંગનો 5.91 કરોડનો દંડ ચૂકવ્યો
ઓવર સ્પીડ, હેલ્મેટ, સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડ કરાયો, છ માસમાં 1.76 લાખ વાહન ચાલકો દંડાયા રંગીલા રાજકોટ વાસીઓ જાણે…
View More રાજકોટવાસીઓએ છ મહિનામાં ટ્રાફિક ભંગનો 5.91 કરોડનો દંડ ચૂકવ્યો