રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ…
View More હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતીrajkot
લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસ
રૈયાધાર પાસે આવેલા લાઈટ હાઉસ ક્વાર્ટરમાં રહેતા આધેડે રેસકોર્સ ગાર્ડનમાં ઊંઘની વધુ પડતી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.તેઓ લાઈટ…
View More લાઈટ હાઉસ કવાર્ટરમાં રહેતા આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાતનો પ્રયાસપરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ભગવતીપરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મૂકવા થતી પરિણીતાની પાછળ પડી જઈ ફ્રેન્ડશિપનું કહી, પત્નીને તલાક આપવા અને લગ્ન કરવા લલચાવી અવારનવાર શરીર સંબંધ બાંધવાના સાત…
View More પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટબંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો
રામનાથ પરા પોલીસ લાઈન પાસે રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજાર નજીક રીક્ષા લઈને ઊભેલા ચાલકને કચરો નાખવા બાબતે ઝઘડો કરતા શખ્સે ધોકા વડે…
View More બંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યોમેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુર
મેટોડામાંથી ઝડપાયેલા 1.700 કિ.ગ્રા. ગાંજાના કેસમાં સપ્લાયર તરીકે નામ ખુલતા ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ મેટોડા જી.આઈ.ડી.સી.…
View More મેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુરસગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલહવાલે રહેલા પ બાપ હિરેન મકવાણાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દઈ રદ કરતો હુકમ…
View More સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટવાજડી-ગઢ ટીપી સ્કીમ 77ને પરામર્શ માટે મંજૂરી
રૂડાની બોર્ડ બેઠકમાં 71 ગામોનો પીવાનું પાણી આપવાની 184.34 કરોડની યોજનાને બહાલી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.09-07-2025ના રોજ 177મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની…
View More વાજડી-ગઢ ટીપી સ્કીમ 77ને પરામર્શ માટે મંજૂરીઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોત
ઈન્દિરા સર્કલ પાસે આવેલી બ્રાંચમાં નોકરી કરતો યુવાન હડતાલ હોવાથી અન્ય બ્રાન્ચે બેસવા ગયો’તો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના…
View More ઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોતએઇમ્સની આસપાસ દીપડાના આંટાફેરા
બે ભૂંડ અને ચારેક કૂતરાનો શિકાર કરતા લોકોમાં ફફડાટ રાજકોટ નજીક આવેલી એઇમ્સ હોસ્પિટલ પાસેના પરા પીપળીયા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા…
View More એઇમ્સની આસપાસ દીપડાના આંટાફેરાલેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 8 કેસોમાં પોલીસ ફરિયાદનો નિર્ણય, 17માં સમાધાન
80માંથી 51 કેસ ખોટા નીકળતા રદ કરાયા, 4 ફાઇલ પેન્ડિંગ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ…
View More લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 8 કેસોમાં પોલીસ ફરિયાદનો નિર્ણય, 17માં સમાધાન