શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા…
View More હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખીrajkot
હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં હરીઘવા રોડ પર રાજલક્ષ્મી…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયુંસૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયો
હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો ને જલાઇ ગયો: કારમાં સાથે યુવતી પણ હતી શહેરમાં દારૂની બંદીને ડામવા પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયોસ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડ
રાજકોટ શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના બે મોટા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો, કુલ 3.21 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં અમદાવાદની…
View More સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડમાધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામ
માધાપર ચોકડી પાસે માધાપર સર્વિસ રોડ પર જુદા-જુદા સ્થળોએ પડેલ પેચને ડામરથી રીપેર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા…
View More માધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાં
FRC ચેરમેનની જગ્યા તાકીદે ભરવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી,…
View More ફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાંટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈ
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. જેના લીધે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ આજ દવાખાનાને હોસ્પિટલો દ્વારા રક્ષકના બદલેભક્ષક…
View More ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈકલેક્ટર કચેરીમાં 1 ઓગસ્ટે રિક્ષાઓના થપ્પા લાગશે; ઓલા-ઉબેર, રેપીડોનો વિરોધ
રિક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતી એગ્રીગેટર કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશનમાં ચાલતા વાહનો પર પ્રતિબંધની માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં રિક્ષા ચાલકોને તેમના…
View More કલેક્ટર કચેરીમાં 1 ઓગસ્ટે રિક્ષાઓના થપ્પા લાગશે; ઓલા-ઉબેર, રેપીડોનો વિરોધરિવ્યુ મીટિંગમાં કમિશનરની હાજરી ફરજિયાત નથી, કોર્પોરેટરો મને ફરિયાદ કરે : મેયર
લોકોના પ્રશ્ર્નો અને ફરિયાદો અંગેના રિવ્યુ માટે યોજાયેલ મીટિંગમાં મ્યુનિ. કમિશનર ગેરહાજર રહેતા નગરસેવકો નારાજ થતાં મેયરે આજે સ્પષ્ટતા કરી ગઈકાલે ઈસ્ટ ઝોન કચેરીએ યોજાયેલ…
View More રિવ્યુ મીટિંગમાં કમિશનરની હાજરી ફરજિયાત નથી, કોર્પોરેટરો મને ફરિયાદ કરે : મેયરશુકલ પીપળિયામાં પાડોશીના ત્રાસથી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
દિયરનો છોકરો છોકરી ભગાડી ગયાનો ખાર રાખી માર મારી મકાન પચાવી પાડવા ધમકી આપતા હોવાનો આરોપ શહેરની ભાગોળે આવેલા શુકલ પિપળિયા ગામે દિયરનો છોકરો યુવતિને…
View More શુકલ પીપળિયામાં પાડોશીના ત્રાસથી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ