કેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા

મનહરપુરના ત્રણેય શખ્સો એપ્લિકેશનમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા’તા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સટ્ટા બાજી રમાડતી ગેમ્સ પર અંકુશ લાગુ કરવામા આવેલા ગેમીંગ બીલનાં…

View More કેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા

મારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકી

રાજકોટના મુંજકા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના સંબંધીએ સંબંધ રાખવા ધમકી આપી બાવડું પકડી છેડતી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ…

View More મારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકી

ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાત

રાજકોટ સહીત ગુજરાતમાં બે દિવસ ઈદ એ મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર આવતા હોય જેને લઇ રાજકોટ પોલીસ એલર્ટ થઇ છે અને આ બન્ને દિવસ…

View More ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇને 3000 પોલીસ તૈનાત

કોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

ઘવાયેલા યુવાનને કપાળ પર દસ ટાંકા આવ્યા : રાયોટીંગ, હત્યાનો પ્રયાસ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી જૂની અદાવતનો ખાર રાખી મિત્રએ જ ટોળકી રચી તૂટી…

View More કોઠારિયા સોલવન્ટમાં યુવાન પર નવ શખ્સોનો હુમલો, હાથ-પગ ભાંગી નાખ્યા

ચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરાર

પેડક રોડ પર ચંપકનગર કા રાજાના દર્શન કરી પત્ની અને 10 માસના પુત્ર સાથે પરત જતાં અવધ શ્યામભાઈ મકવાણા (ઉ.વ.25, રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી, ભાવનગર…

View More ચંપકનગર કા રાજા પંડાલ નજીક માતાએ તેડેલા પુત્રના હાથમાંથી કડલી ખેંચી શખ્સ ફરાર

હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હયો તેમ વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રૂૂખડીયાપરામાં પરિણીતા, રૂૂષીપ્રસાદ સોસાયટીમાં પ્રૌઢ અને જંગલેશ્વરમાં…

View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત

આજકોટમાં આટોગેરેજના ધંધાર્થીને માર મારી પોકસોના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવી લેવાના ગુનામાં કોર્ટે ત્રણ આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.…

View More માર મારી પોકસોમાં ફીટ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત

મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયો

રાજકોટ શહેરના મોચી બજારમાં રહેતા રવીભાઇ પરષોતમભાઈ વાઘેલા(ઉ.વ.32) ના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રૂૂપિયા 3.21 લાખની ચોરી કરી…

View More મોચી બજારમાં સફાઇ કામદારના મકાનમાંથી 3.21 લાખના ઘરેણાની ચોરી કરનાર સંબંધી ઝડપાયો

જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત

28% માંથી 18% અને કૃષિ ઉપર માત્ર 5% જીએસટી લગાવીને સરકારે અમને દિવાળીની ભેટ આપી છે: REA જીએસટીના બદલાવને સરકારનો ઐતિહાસિક નિર્ણય ગણાવતું રાજકોટ ચેમ્બર…

View More જીએસટી સ્લેબમાં ઘટાડાને વધાવતું રાજકોટનું ઔદ્યોગિક જગત

કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે

શહેર પોલીસની ઝુંબેશમાં પ્રથમ દિવસે જ 173 વિરૂદ્ધ કાર્યવાહી કરી 86,500નો દંડ વસુલ કરતી ટ્રાફિક શાખા શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે…

View More કાળા કાચ લગાવનાર 68 અને નંબર પ્લેટ વિનાના 105 કારચાલકો ઝપટે