લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજે

250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, ડિજિટલ ડેટા કબજે, આજે સર્ચ ઓપરેશન પુરું કરાશે રાજકો આવક વેરા વિભાગ દ્વારા મોરબી અને રાજકોટમા પાડવામા આવેલા દરોડાનાં ત્રીજા…

View More લેવિસ અને મેટ્રો ગ્રૂપને ત્યાંથી 11 કરોડની રોકડ અને 5 કરોડના દાગીના કબજે

રાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોત

નવા રિંગ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત, દબાઈ ગયેલા બે શ્રમિકોને બચાવવા ચાર કલાક ઓપરેશન ચાલ્યુ રૂડા વિસ્તારમાં ભાંગી પડેલા મુખ્ય રોડના કારણે વાહનચાલકોનો લેવાતો…

View More રાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોત

હાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારો

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના પરિણામે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો.આ…

View More હાઇવે ઉપર 30 ફૂટ ઉંચો ફૂવારો

નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત

નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર…

View More નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત

ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદન

કોંગ્રેસ નગર સેવિકા સહિતના લોકોની કલેકટરને રજૂઆત રાજકોટના ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્વર જવાના રસ્તાની ખરાબ હાલત અંગેની રજૂઆત વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર…

View More ખોખડદળ નદીના પુલથી વેલનાથ જડેશ્ર્વર જવાના બિસમાર રસ્તા બાબતે ફરી આવેદન

મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે…

View More મિત્રો પાસેથી ઉછીના લીધેલા રૂપિયાની ચિંતામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાતનો પ્રયાસ

વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ વડ વાજડી ગામમા આવેલ અનુસુચિત જાતિના વિસ્તારમા પ્રાથમીક સુવીધાનો અભાવ હોવાથી મુશ્કેલી પડી રહી હોવાની રજુઆત આજે આવેદન પાઠવી કલેકટરને…

View More વડ વાજડીના અનુસૂચિત જાતિ વિસ્તારમાં રોડ, પાણી સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ

બધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડે

વોર્ડ નં 1થી 18માં આવેલા તમામ શિવ મંદિરોમાં ભાજપ દ્વારા પૂજન, અભિષેક અને પ્રાર્થના, પદ્મકુંવરબા હોસ્પિટલમાં સાફ સફાઇ : રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ…

View More બધાઇ હો બધાઇ… PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડે

પોપટપરા સ્મશાન પાસેથી 66 હજારના દારૂ સાથે બે ઝડપાયા

શહેરના પોપટપરા વિસ્તારમાં સ્મશાન પાસેથી પોલીસે બાતમીના આધારે 66 હજારના દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ…

View More પોપટપરા સ્મશાન પાસેથી 66 હજારના દારૂ સાથે બે ઝડપાયા

યુવાન ઉપર હુમલો કર્યાના 10 વર્ષ પહેલાંના કેસમાં હત્યાની કોશિષની કલમનો ઉમેરો કરવા આદેશ

શહેરમાં રૈયા ચોકડીએ દશ વર્ષ પહેલાં યુવકને છરીના ઘા મારવાના ગુનામાં હત્યાની કોશીષની કલમનો ઉમેરો કરવાની અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. આ કેસની…

View More યુવાન ઉપર હુમલો કર્યાના 10 વર્ષ પહેલાંના કેસમાં હત્યાની કોશિષની કલમનો ઉમેરો કરવા આદેશ