આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવાને કામ ધંધો નહીં ચાલતા આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું…
View More આર્થિક મંદીએ વધુ એક ભોગ લીધો: પ્લમ્બરે જીવ ટૂંકાવ્યોrajkot
આર્થિક ભીંસથી ઇમિટેશનના વેપારીનો આપઘાત
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે રહેતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાને આર્થિક ભીંસના કારણે અંતિમ પગલું ભરી લીધાના ઘટના સામે…
View More આર્થિક ભીંસથી ઇમિટેશનના વેપારીનો આપઘાતરાજકોટ ઉપર દુષ્કાળનો ઓછાયો, સરકાર પાસે આખા વર્ષના પાણીની માંગ
4000 MCFT(11,200 કરોડ લીટર) નર્મદાનીર આપવા માગણી : આજીમાં 35 ટકા અને ન્યારીમાં 32 ટકા જ પાણી: તોળાતા દુષ્કાળની ભીતિથી મનપાએ આગોતરા આયોજન સાથે સરકારને…
View More રાજકોટ ઉપર દુષ્કાળનો ઓછાયો, સરકાર પાસે આખા વર્ષના પાણીની માંગરેશનિંગના અનાજના કાળા-ધોળા કરતા પાંચ વેપારીને 8.20 લાખનો દંડ
રાજકોટ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ગેરરીતિઓ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ…
View More રેશનિંગના અનાજના કાળા-ધોળા કરતા પાંચ વેપારીને 8.20 લાખનો દંડ‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડર
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…
View More ‘હર ઘર તિરંગા’ માટે રૂ.9ની એક એવી 1 લાખ લાકડી ખરીદાઇ, ટૂંકી મુદતનું ટેન્ડરધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…
View More ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવીગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન
રાજકોટ શહેરમાં આગામી ગુરુવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ’ઝેન જી’ (GEN-G) એટલે કે, યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભેગા કરવાનો…
View More ગુરુવારે તિરંગા યાત્રા : ’GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાનRMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલા
રાજકોટ મહાનગરપાલિકાના સામાકાંઠાના એક રંગીલા સ્વભાવના વોર્ડ ઇન્ચાર્જ અધિકારી અને એક મહિલા સફાઇ કામદાર વચ્ચેનું ઇલુઇલુ છાપરે ચડીને છતુ થયુ છે. વોર્ડ ઓફિસની અંદર જ…
View More RMCની વોર્ડ ઓફિસમાં જ રંગરેલિયા અને કબાટમાં દારૂના ચપલાટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયો
શહેરની ભાગોળે ટ્રાન્સપોર્ટ નગરના ખૂણે માર્કેટીંગ યાર્ડ પાસે હાઇવે પરથી પીસીબીની ટીમે રૂૂ. 2,77,656ની કિંમતનો વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે…
View More ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી 2.77 લાખનો દારૂ પકડાયોમરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા
ખાણીપીણીની ચીજવસ્તુમાં ઘાતક ભેળસેળિયા કરનારા સમાજના દુશ્મન સમાન ધંધાર્થીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા પહેલા સો વખત વિચારે તેવી ત્વરિત આકરી સજા આપવામાં ન્યાયતંત્રમાં જાણે…
View More મરચા પાઉડરના ભેળસેળિયા વેપારીને છેક નવ વર્ષે થઇ એક માસની જેલ સજા