3 મહિના પૂર્વે મિત્રને આરોપી સાથે ઝઘડો થયા હોય સમાધાનમાં વચ્ચે પડ્યાનો ખાર રાખી માર માર્યો શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા વકીલ ઉપર શખ્સે તીક્ષ્ણ…
View More યુનિવર્સિટી રોડ પર વકીલ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ખૂનની ધમકીrajkot
આજી ડેમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 288 બોટલ જપ્ત
રૂા. 6 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે પીછો કરતા એક શખ્સ ફરાર આજીડેમ વિસ્તારમા એચ. પી. પેટ્રોલ પંપથી આગળ ડાયમંડ પાર્ટી પ્લોટ વાળા રોડ પર એક…
View More આજી ડેમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 288 બોટલ જપ્તHDFC બેન્કની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા 20 લોનધારકોને સજા ફટકારતી અદાલત
એચ.ડી.એફ.સી. બેન્ક લી.ના ક્રેડિટ કાર્ડ તથા જુદી જુદી અન્ય લોનની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ ગયેલા ડિફોલ્ટરો સામેના 20 ફોજદારી કેસોમાં 6 માસથી લઈને 1 વર્ષ…
View More HDFC બેન્કની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા 20 લોનધારકોને સજા ફટકારતી અદાલતઅયોધ્યા ચોક પાસે સિધ્ધિ વિનાયક પાર્કમાં છોકરાઓ બાબતે વૃધ્ધને મારી નાખવાની ધમકી
150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક સિદ્ધિ વિનાયક પાર્ક બ્લોક નમ્બર 28માં રહેતા અને નિવૃત જીવન જીવતા પ્રવિણભાઇ જયંતીભાઇ નાગ્રેચા (લોહાણા)(ઉ.વ.61)ને સોસાયટીમાં છોકરાઓ ક્રિકેટ રમતા…
View More અયોધ્યા ચોક પાસે સિધ્ધિ વિનાયક પાર્કમાં છોકરાઓ બાબતે વૃધ્ધને મારી નાખવાની ધમકીરાજકોટ સહિત 36 મુસાફરોને શિકાર બનાવનાર રિક્ષા ગેંગનો સભ્ય ઝડપાયો
રાજકોટ,જામનગર અને સુરેન્દ્રનગરમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાનું નાટક કરી નજર ચુકવી રૂૂપિયા ચોરી લેતી રિક્ષા ગેંગનાં એક સભ્યને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ પુછપરછ કરતા…
View More રાજકોટ સહિત 36 મુસાફરોને શિકાર બનાવનાર રિક્ષા ગેંગનો સભ્ય ઝડપાયોમાન્યતા વગર કોલેજ ચલાવવાના કેસમાં રજિસ્ટ્રાર અને સંચાલકોનો નિદોર્ષ છૂટકારો
તા.02/09/2005ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે રેડક્રોસ બિલ્ડિંગમાં જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ દ્વારા…
View More માન્યતા વગર કોલેજ ચલાવવાના કેસમાં રજિસ્ટ્રાર અને સંચાલકોનો નિદોર્ષ છૂટકારોતેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગયેલા 9.50 લાખ પોલીસે પરત અપાવ્યા
રાજય સરકારનાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ઘરફોડ ચોરી કે ફ્રોડમા ગયેલા નાણા કે વસ્તુ પરત મેળવવા માટે પોલીસ મથકે ધકકા ખાવા ન પડે…
View More તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગયેલા 9.50 લાખ પોલીસે પરત અપાવ્યાદીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતાને ત્રાસ
શહેરના બેડીપરા વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાવી છે. જેમાં દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરીયાઓને ન…
View More દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતાને ત્રાસઅવીરા ગોલ્ડમાં માનક બ્યુરોનો દરોડો, લાયસન્સ વગર ઉત્પાદન-વેચાણ ઝડપાયું
રાજકોટમાં ભારતીય માનક બ્યુરો દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સોની વેપારીને ત્યાં દરોડો પાડી હોલમાર્ક વગર સોનાના ઘેરણાનું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ 167…
View More અવીરા ગોલ્ડમાં માનક બ્યુરોનો દરોડો, લાયસન્સ વગર ઉત્પાદન-વેચાણ ઝડપાયુંરેસકોર્સ ખાતે શુક્રવારથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ…
View More રેસકોર્સ ખાતે શુક્રવારથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ