સ્વચ્છતા પખવાડિયું 2025 અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે સ્વચ્છ નીર થીમ પર પીવાના પાણીની સ્વચ્છતા અને જળ સ્ત્રોત નિરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું. આ વિશેષ…
View More રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પાણીની ચકાસણીrajkot
નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભાજપ દ્વારા વિસ્તાર વાઇઝ આગેવાનોની કમિટી બનાવાઇ : તૈયારીઓનો ધમધમાટ ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં…
View More નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇજિ.પં. મૃતક કર્મચારીના પરિવારને ચૂકવશે એક લાખ સહાય
ચાલુ ફરજ દરમિયાન અવસાનની સહાયમાં 100 ટકાનો વધારો, સામાન્ય સભામાં ઠરાવ પસાર રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની સંભવિત આજે ઘેલા સોમનાથ ખાતે અંતિમ કહી શકાય…
View More જિ.પં. મૃતક કર્મચારીના પરિવારને ચૂકવશે એક લાખ સહાયમનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત ત્રણ RRR સેન્ટરનો શુભારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12/10/2025 થી 13/10/2025 દરમ્યાન વિકાસ સપ્તાહ અંતર્ગત કલા સ્થાપત્યનું સર્જન ભીત ચિત્રો સર્જન, રિડ્યુસ રી- યુઝ, રિસાયકલ સેન્ટર (RRR )ની સ્થાપના,…
View More મનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત ત્રણ RRR સેન્ટરનો શુભારંભમનપાની વોકાથોનમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉમટ્યા
ચાલવાથી અનેક ફાયદા, મહાપાલિકાનું વોકાથોનનું આયોજન તંદુરસ્ત પ્રથા : મેયર નયનાબેન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂૂપે આજે સવારે 07:00 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ…
View More મનપાની વોકાથોનમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉમટ્યાહરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજા
સામ સામે મારમારીમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા; પોલીસ તપાસ જારી શહેરની ભાગોળે લોધીકાના હરિપર પાળ ગામે ધોકાથી મારામારી થતાં સામ સામે બે યુવાનને…
View More હરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજાલારી રાખવા રોજના 500ની માગણી કરી ગાંઠિયાના ધંધાર્થીને ત્રણ શખ્સે માર માર્યો
ઝપાઝપી દરમિયાન ગરમ તેલનું બકડિયું પગ પર પડતાં યુવાન દાઝયો શહેરમાં માર્કેટ યાર્ડ પાસે આવેલા હુડકો કવાર્ટરમાં રહેતો યુવાન સંતકબીર રોડ પર નાલા પાસે પોતાની…
View More લારી રાખવા રોજના 500ની માગણી કરી ગાંઠિયાના ધંધાર્થીને ત્રણ શખ્સે માર માર્યોઆંબાવાડીમાં યુવક ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી અજાણ્યા શખ્સોનો હુમલો
રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને દુકાનમાં મૂકવા જતાં પતિએ માર માર્યો શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન આંબાવાડીયાં ફાકી ખાવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મોબાઈલ ચોરીનું…
View More આંબાવાડીમાં યુવક ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી અજાણ્યા શખ્સોનો હુમલોઅકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96.50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
કાર સવાર અન્ય કર્મીને વળતર ચૂકવી ચાલકનો ક્લેઇમ કેસ વીમા કંપનીએ રદ કરતા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો રાજકોટના મનહર પ્લોટમાં રહેતા અને ધી કો-ઓપરેટીવ બેન્ક ઓફ…
View More અકસ્માત કેસમાં મૃતક રાજ બેંકના કારચાલકના પરિવારનું 96.50 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટતું મારા કેસમાં સાક્ષી છો પૂછ્યા બાદ યુવાન પર ડાંગર કોલેજના માલિકના પુત્ર સહિત ચારનો હુમલો
મારામારીમાં યુવાનનો સોનાનો ચેન કયાંક પડી ગયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શહેરમાં ડાંગર કોલેજના માલીકનો પુત્રએ ભાડુતી માણસ સાથે રાખી તુ મારા કેસમાં સાક્ષી છો…
View More તું મારા કેસમાં સાક્ષી છો પૂછ્યા બાદ યુવાન પર ડાંગર કોલેજના માલિકના પુત્ર સહિત ચારનો હુમલો