સંચાલક સહિત બેની ધરપકડ, ત્રણ સ્પામાં કામ કરતા માણસો અંગે રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાથી જા.ભંગ બદલ ગુના નોંધાયા શહેરમાં છેલ્લા સાડા ત્રણ માસ દરમિયાન ડઝનેક…
View More માલવિયા ચોકમાં પ્રમુખસ્વામી આર્કેડમાં સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડો, આઠ રૂપલલનાઓ મળી આવીrajkot
કુંભારવાડામાં માતાના પડખામાં દબાઇ જતાં બાળકનું કરૂણ મોત
સ્તનપાન કરાવ્યા બાદ બાજુમાં જ સુવડાવ્યુ હતું, મોઢા અને નાકમાંથી લોહી નીકળતા ઝનાના હોસ્પિટલે લઇ ગયા પણ જીવ બચ્યો નહીં શહેરમાં રામનાથ પરા નજીક કુંભારવાડામાં…
View More કુંભારવાડામાં માતાના પડખામાં દબાઇ જતાં બાળકનું કરૂણ મોતબેડલા ગામે તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
શહેરની ભાગોળે આવેલા બેડલા ગામે રહેતો યુવાન ગામ નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયો હતો. ત્યારે તળાવના ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત નીપજ્યું હતું.…
View More બેડલા ગામે તળાવમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોતસગીર આરોપી સાથે અમાનવીય કૃત્ય કરનાર ACP, PI અને PSIને ડિસમિસ કરવા માંગ
પોલીસ તંત્રને માનવ અધિકાર અને નાબાલિક સુરક્ષા સંબંધિત તાલીમ આપવી જરૂરી શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર યુવક પર થયેલી અત્યાચાર બાબતે દોષિત પોલીસ અધિકારીઓને…
View More સગીર આરોપી સાથે અમાનવીય કૃત્ય કરનાર ACP, PI અને PSIને ડિસમિસ કરવા માંગતહેવારો ઉપર ચોરી-લૂંટની ઘટના અંગે તકેદારી રાખવા વેપારીઓને સૂચના
સોની વેપારીઓ અને આંગડીયા પેઢીના સંચાલકો સાથે પોલીસ અધિકારીઓની મીટીંગ યોજાઇ શહેરમાં દિવાળીના તહેવાર અનુસંધાને લોકો સુરક્ષીત રહી આનંદ ઉલ્લાસ સાથે દિવાળી નો તહેવાર મનાવે…
View More તહેવારો ઉપર ચોરી-લૂંટની ઘટના અંગે તકેદારી રાખવા વેપારીઓને સૂચનાઆરાધના સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
મોરબી રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા 70 વર્ષના વૃધ્ધાએ એસિડ લેતા તેને સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતાં. જયાં સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત થયું…
View More આરાધના સોસાયટીમાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાતયાર્ડમાં સપ્તાહમાં 1.25 લાખ મણ મગફળી, 90,000 મણ કપાસની આવક
આજે 700 વાહનમાં વિવિધ જણસી ઠલવાઇ, દિવાળી સુધીમાં આવક વધશે ચોમાસાની વિદાય અને શિયાળાનાં પગરવ તેમજ દિવાળી નજીક આવતા જ રાજકોટ યાર્ડમા વિવિધ જણસીની આવક…
View More યાર્ડમાં સપ્તાહમાં 1.25 લાખ મણ મગફળી, 90,000 મણ કપાસની આવકદિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયા
જૂનો કોન્ટ્રાકટ પૂરો પણ, નવો કોન્ટ્રાકટનો વર્ક ઓર્ડર બાકી હોવાથી પગાર નથી થયો, અધિકારીએ મનામણા કરતાં હડતાલ સમેટી લીધી રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર હડતાળ…
View More દિવાળી ઉપર પગારના ફાંફાથી મનપાના 800 ડ્રાઈવર તત્કાલ હડતાલ પર ઉતરી ગયાતહેવારમાં જ રોગચાળાનો ભરડો, તાવથી 11 માસના બાળકનું મોત
તાવ, શરદી, ઝાડા ઉલટી સહિતના 1745 દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય, કમળો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોડના કેસ નોંધાયા: 434 આસામીઓને નોટિસ ફટકારાઇ દિવાળીનો તહેવાર નજીક આવી રહયો છે…
View More તહેવારમાં જ રોગચાળાનો ભરડો, તાવથી 11 માસના બાળકનું મોતદિપાવલી પૂર્વે બજારોમાં ખરીદીની આતશબાજી, વેપારીઓ રાજી રાજી
દિપાવલીના તહેવારો પૂર્વે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ-ઉમંગ જોવા મળી રહયો છે અને બજારોમા ખરીદીની આતશબાજી સર્જાઇ હોય તેમ રાજકોટ શહેરની બજારોમાં લોકો…
View More દિપાવલી પૂર્વે બજારોમાં ખરીદીની આતશબાજી, વેપારીઓ રાજી રાજી