રેલનગરનો યુવાન ઙઠઉ ઓફિસમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી કરતો હતો, શેરબજારમાં રોકાણની લીંકમાં ફસાયો ઓનલાઇન માધ્યમથી થતી સાયબર છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. પોલીસ પણ સાયબર…
View More ટેલીગ્રામ મારફત રૂા.9000ની છેતરપિંડી થતા ઠપકાના ડરથી છાત્રએ દવા પીધીrajkot
યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતાં પતિએ એસિડ પી લીધું
શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝની ઘટના; આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો શહેરમાં શ્રી હરિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો શ્રમિક યુવાન અન્ય યુવતી સાથે વિડિયો કોલમાં વાત કરતો હતો…
View More યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતાં પતિએ એસિડ પી લીધુંકાવો મારવા મુદ્દે ઠપકો આપતા રાહદારી યુવાન ઉપર રિક્ષાચાલકે કર્યો હુમલો
આજી ડેમ ચોકડી પાસેની ઘટના; પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા શહેરમાં ભાવનગર રોડ પર મહિકા ગામ પાસે આવેલા શ્યામકિરણ પાર્કમાં રહેતાં પ્રૌઢ આજી ડેમ…
View More કાવો મારવા મુદ્દે ઠપકો આપતા રાહદારી યુવાન ઉપર રિક્ષાચાલકે કર્યો હુમલોખારચિયા ગામે રસ્તામાંથી ઘેટા સાઈડમાં લેવા મામલે ત્રણ ભાઈઓ પર ધોકાથી હુમલો
આજીડેમ પાસેના ખારચિયા ગામે રહેતા લલીતભાઇ રમેશભાઇ પરમાર(ઉ.વ.25)ના ભાઈ જયરાજ વાડીએ જતો હતો ત્યારે તેમણે ઘેટાં સાઈડમાં લેવાનું કહી માથાકૂટ કરી રેવા ભરવાડ,રવિ ભરવાડ,કાળા વિહા…
View More ખારચિયા ગામે રસ્તામાંથી ઘેટા સાઈડમાં લેવા મામલે ત્રણ ભાઈઓ પર ધોકાથી હુમલોહત્યા કેસમાં સજા માફીની અપીલ ફગાવતી હાઇકોર્ટ
રાજકોટમાં 15 વર્ષ પહેલા કારખાનેદારે પ્રેમિકા સાથે જીવન વિતાવવા પોતાનું મૃત્યુ થયુ હોવાનું સાબિત કરવા અન્ય વ્યક્તિની હત્યા કરી લાશ સળગાવી દીધી’તી રાજકોટ કોર્ટે વર્ષ…
View More હત્યા કેસમાં સજા માફીની અપીલ ફગાવતી હાઇકોર્ટદૂધસાગર રોડના નામચીન ડ્રગ્સ પેડલર PIT હેઠળ સુરત જેલ હવાલે ધકેલાયો
માદક પદાર્થનો ધંધો કરતા પેડલરો અને સપ્લાયરો ઉપર અંકુશ લગાવવા એસઓજી દ્વારા કાર્યવાહી શહેરમાં ડ્રગ્સ અને માદક પદાર્થોની હેરાફેરી કરનાર વધુ એક પેડલર સામે…
View More દૂધસાગર રોડના નામચીન ડ્રગ્સ પેડલર PIT હેઠળ સુરત જેલ હવાલે ધકેલાયોકોઠારિયા સોલવન્ટમાં મિત્રતા મામલે યુવતીના ભાઈ સહિતનાએ યુવકના પરિવારને માર માર્યો
આરોપીએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી કોઠારીયા સોલવન્ટમાં હરિદ્વાર સોસાયટીમાં રહેતી પુજાબેન કિશોરભાઈ મકવાણા(ઉ.વ.22)ના ભાઈ સુમિતને મેતરાજની બહેન સાથે મિત્રતા હોય અને બંને…
View More કોઠારિયા સોલવન્ટમાં મિત્રતા મામલે યુવતીના ભાઈ સહિતનાએ યુવકના પરિવારને માર માર્યોરણજીત ટ્રોફીમાં સિલેકશનના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર
યુવા એડવોકેટ પી.કે.પરમારની ધારદાર દલીલો ફરીયાદીની ફરીયાદની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીએ રણજીત ટ્રોફીમાં અને સરકારી નોકરી મેળવવા માટે અમદાવાદ રહેવાસી આરોપી સુનિલ…
View More રણજીત ટ્રોફીમાં સિલેકશનના ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેરમારી પાસે અઢળક પૈસા છે, હું તને 25 હજાર મહિને પગાર આપીશ તારે ખાલી મારુ ધ્યાન રાખવાનું
રાજકોટની મહિલાને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવેલા અંકલેશ્ર્વરના શખ્સે બિભત્સ માંગણી કરતાં ફરિયાદ રૈયા રોડ પર રહેતા એક મહિલાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેલા અંકલેશ્વરના…
View More મારી પાસે અઢળક પૈસા છે, હું તને 25 હજાર મહિને પગાર આપીશ તારે ખાલી મારુ ધ્યાન રાખવાનુંઅકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ક્લેઇમ કેસના નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા જુદા જુદા છ અકસ્માત કેસમાં પાંચ મૃતકોના…
View More અકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર