શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા છ કારખાનામાં ચડી બનીયાન ધારી ટોળકીએ ત્રાટકી એક કારખાનાની ઓફીસમાંથી રૂૂા. 50 હજાર અને બીજા પાંચમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.…
View More વાવડી ઇન્ડ. વિસ્તારમાં છ કારખાનામાં ચડ્ડી-બનિયાન ધારી ટોળકી ત્રાટકી, અડધા લાખની ચોરીrajkot
મકાન વેંચવા નહીં દઈ પોલીસમાં ખોટી અરજી કરતાં પાડોશીથી કંટાળી પ્રૌઢાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
ઘનશ્યામનગરની ઘટના; 8 લાખની કિંમતનું મકાન બે લાખમાં માંગી છેલ્લા પાંચ વર્ષથી હેરાન કરતાં હોવાનો આરોપ શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતાં જાન્વીબેન…
View More મકાન વેંચવા નહીં દઈ પોલીસમાં ખોટી અરજી કરતાં પાડોશીથી કંટાળી પ્રૌઢાએ જ્વલનશીલ પ્રવાહી પીધુંલોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
ટંકારાના લજાઈ ચોકડી પાસે લેબર કોલોનીમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ…
View More લોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોતહિટ એન્ડ રનમાં ઘવાયેલા શાકભાજીના ધંધાર્થીએ દમ તોડ્યો
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન 15 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ કરિયાણુ લેવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને…
View More હિટ એન્ડ રનમાં ઘવાયેલા શાકભાજીના ધંધાર્થીએ દમ તોડ્યોબુટલેગરો ઉપર પોલીસની ધોંસ, 10 સ્થળે દરોડા
સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ ત્રાટકી, દેશી સાથે 7, વિદેશી દારૂ સાથે 2 અને પીધેલા પાંચ પકડાયા શહેરમાં દેશી દારૂૂ અને વિદેશી દારૂૂના બુટલેગરો ઉપર…
View More બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, 10 સ્થળે દરોડાએરપોર્ટના ઈલેક્ટ્રિક ડીપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટ કર્મીએ એસિડ પી જીવન ટૂંકાવી લીધું
જીવરાજ પાર્કમાં પોતાના ઘરે એસિડ પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો; આપઘાતનું કારણ અકબંધ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતાં અને એરપોર્ટમાં ઈલેકટ્રીક ડિપાર્ટમેન્ટમાં…
View More એરપોર્ટના ઈલેક્ટ્રિક ડીપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટ કર્મીએ એસિડ પી જીવન ટૂંકાવી લીધુંફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગના વધુ એક સાગ્રીતને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ, ફરાર સભ્યોની શોધખોળ
મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસે પેંડાને ઝડપી લીધા બાદ બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો…
View More ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગના વધુ એક સાગ્રીતને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ, ફરાર સભ્યોની શોધખોળ‘હું જેનીશ મહાજન છું, મારા પર ઘણા ગુના છે’ કહી પાનના ધંધાર્થીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનાં પુત્રે પાસામાંથી છૂટી ફરી લખણ ઝળકાવ્યા: નવા રીંગરોડ પર દુકાન પાસે ઝઘડો કરવાની ના પાડતા ડખ્ખો કરી દુકાનમાં તોડફોડ કરી :…
View More ‘હું જેનીશ મહાજન છું, મારા પર ઘણા ગુના છે’ કહી પાનના ધંધાર્થીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકીલોનના હપ્તા મુદ્દે ધમકી અપાતા માંડાડુંગરના યુવાને આપઘાત કર્યો’તો
રાજકોટ શહેરનાં આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે રહેતા યુવાને લોનનાં હપ્તા મુદે મામાનાં દીકરાએ ધોલ ધપાટ કરી ફડાકા ઝીકી અને બાદમા ધમકી આપતા યુવાને એસીડ…
View More લોનના હપ્તા મુદ્દે ધમકી અપાતા માંડાડુંગરના યુવાને આપઘાત કર્યો’તોસ્ટાફ SIRની કામગીરીમાં દાખલા માટે અરજદારોનો કલાકો સુધી ભઠ્ઠાશેક
કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં છ માસથી પોર્ટલના ડખ્ખા અને હવે સ્ટાફને મતદારયાદીની કામગીરીમાં જોતરી દેવાતા સિવિક સેન્ટરમાં લાંબી લાઇનો 11માંથી 9 કર્મચારીને ધરાર અન્ય ડ્યુટી સોંપી…
View More સ્ટાફ SIRની કામગીરીમાં દાખલા માટે અરજદારોનો કલાકો સુધી ભઠ્ઠાશેક