રાજકોટ શહેરમાં આ વર્ષે એક બાજુ મેઘરાજાના રુસણા રહ્યા છે અને પૂરતો વરસાદ ન થવાના કારણે જળાશયોમાં અપેક્ષિત પાણીની આવક થઈ શકી નથી. ત્યાં બીજી…
View More નોરતામાં પાણીકાપોત્સવ, કાલે વોર્ડ નં.5ની 54 સોસાયટી રહેશે તરસીrajkot
ઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં 35માંથી 33 બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર…
View More ઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં 35માંથી 33 બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજયપાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયાર
રાજકોટની વર્ષો જૂની લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારના દુકાનદારો તેની રોજીરોટીના આંગણે જ પાથરણાવાળા અને ફેરિયાઓના કાયમી ધામાથી પરેશાન છે. દુકાનદારો લાખો, કરોડો રૂૂપિયાના…
View More પાથરણાવાળાના પથારા સામે વેપારીઓનો મોરચો, દુકાનો મનપાને સોંપી દેવા તૈયારઆસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયો
શહેરના મવડી ચોકડી પાસે અસ્થા ચોક નજીક 26 દિવસ પૂર્વે થયેલા હુમલામાં બીબીએના વિધાર્થીનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ…
View More આસ્થા ચોકડી પાસે 26 દિવસ પૂર્વે હુમલામાં ઘાયલ બીબીએના છાત્રનું મોત, બનાવ હત્યામાં પલ્ટાયોમવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યા
શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ…
View More મવડીના જમીન-મકાનના દલાલને સમાધાન માટે બોલાવી હત્યારાજકોટમાં અર્વાચીન રાસોત્સવની કેન્ટિનોમાં રોગચાળાના રાસડાને છૂટ!
રાજકોટમાં નવરાત્રિની આરાધના નામે યોજાતા અર્વાચિન રાસોત્સવના ખેલૈયાઓ રોગચાળાના મુખમાં ધકેલાય તેવી નરી આંખે પણ દેખાતી વાસ્તવિકતા આડે મનપાની ફૂડ શાખા આંખ આડા કાન કરી…
View More રાજકોટમાં અર્વાચીન રાસોત્સવની કેન્ટિનોમાં રોગચાળાના રાસડાને છૂટ!મેટોડામાં ડિપ્લોમા 4 વિષયમાં માર્કસ ઓછા આવતા છાત્રએ કર્યુ વિષપાન
બાબરાના ચમાડી ગામનો વતની અને હાલ મેટોડામાં રહેતા યુવકને ડિપ્લોમાં ચાર વિષયમાં માર્કસ ઓછા આવતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More મેટોડામાં ડિપ્લોમા 4 વિષયમાં માર્કસ ઓછા આવતા છાત્રએ કર્યુ વિષપાનજન્માષ્ટમીએ પેટીસ બાદ હવે શરદ પૂનમે દૂધ-પૌવાનો પ્રોગ્રામ
રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More જન્માષ્ટમીએ પેટીસ બાદ હવે શરદ પૂનમે દૂધ-પૌવાનો પ્રોગ્રામમાધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ નો-પાર્કિંગઝોન જાહેર
શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા ટ્રાફિક નિયંત્રણને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક અને આવશ્યક પગલું લેવામાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર…
View More માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ નો-પાર્કિંગઝોન જાહેરસામાકાંઠે ઉઘરાણી મામલે નામચીન શખ્સ આણી ટોળકીનો આંતક, વેપારી ઉપર હુમલો
વેપારીના ઘરે જઇ હુમલો કરી ત્રણ કારમાં તોડફોડ કરી, પિતા-પુત્ર સહિત આઠ સામે ગુનો નોંધાયો સંત કબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટી શેરી નંબર 21…
View More સામાકાંઠે ઉઘરાણી મામલે નામચીન શખ્સ આણી ટોળકીનો આંતક, વેપારી ઉપર હુમલો