સિનિયર, જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં રેલી સ્વરૂપે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે રાજકોટ બાર એશોસીએશનની આગામી તા.19/12/2025 ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના…
View More બાર એશો.ની ચૂંટણી: ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ કાલે નોંધાવશે ઉમેદવારીrajkot
મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલત
બે વર્ષ પૂર્વે કારમાંથી 13 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લોધો’તો રાજકોટમાં આવેલા કિડવાઇનગર વિસ્તારમાં 13 ગ્રામ મેફેડ્રોન વેચાણના ગુનામાં પકડાયેલ મોનાર રાણા ચીહલાને કોર્ટે…
View More મેફેડ્રોન વેચાણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી અદાલતએર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમ
અટલ સરોવર ખાતે તા.6 અને તા.7ના રોજ સવારે 10 વાગ્યાથી એર શો શરૂ થશે, ટ્રાફિક સંચાલન અને બેઠક વ્યવસ્થા માટે લોકોને વહેલાસર આવવા મ્યુનિ.કમિશનરનો અનુરોધ…
View More એર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમરાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળા શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોના…
View More રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયુંલાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયા
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા ધક્કામુક્કી, એક બાળકી સીડી પરથી પટકાઇ, કલાકારો કાર્યક્રમ પડતો મુકી ભાગ્યા, મોલના મેનેજર સામે ગુનો…
View More લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયાજિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર
21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ…
View More જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
ટ્રાફીક પોલીસે ‘હિટ લિસ્ટ’ આર.ટી.ઓ.ને મોકલ્યું રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-મેમો ન ભરતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે…
View More 50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશેવોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયું
રાત્રીના લાઇન તૂટયા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ થયાનો વીડિયો કોંગ્રેસે વાયરલ કરતા સ્થાનિક કોર્પોરેટરો દોડ્યા શહેરના વોર્ડ નં.13માં ગત રાત્રે સમયે મુખ્ય પાઇપ લાઇનમાં…
View More વોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયુંરાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટમાં રાજ્ય અનામી પોલીસ દળ જૂથ 13-ઘટેશ્વર ખાતે ફરજ બજાવતા એએસઆઇ કિરીટસિંહ જાડેજાને તાજેતરમાં ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કર્મનિષ્ઠ અધિકારી…
View More રાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયાશિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆત
સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. 20…
View More શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆત