ગાંધીગ્રામ પોલીસ મથક પાસેની ઘટના; મકાન ખાલી કરાવવા ત્રણ મિત્રો ધમકી આપતા હોવાની રાવ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ લાલ બહાદુર ટાઉનશીપમાં રહેતા અને મોટાભાઈ સાથે…
View More પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસrajkot
ભાગીદારે યુવતીના વાળ-ગળું પકડી નીચે પછાડી, બેભાન થઇ ત્યાં સુધી માર માર્યો
શીતલપાર્ક પાસે ‘ધ સ્પાયર ટુ’ બિલ્ડિંગમાં બનાવ, ધંધા મામલે સલાહ આપતા માથાકૂટ થઇ માસુમ દિકરીની નજર સામે જ આડેધડ ફટકારી , પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીની…
View More ભાગીદારે યુવતીના વાળ-ગળું પકડી નીચે પછાડી, બેભાન થઇ ત્યાં સુધી માર માર્યોબસપોર્ટમાં રેલિંગ અસ્તવ્યસ્ત, પાણીનો બગાડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, સલીમભાઈ કારિયાણીયા ની સંયુક્ત યાદી…
View More બસપોર્ટમાં રેલિંગ અસ્તવ્યસ્ત, પાણીનો બગાડગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યું
ભાવનગર રોડ પરની ઘટના; યુવકને સારવારમાં ખસેડાયો રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા અને લિક્વિડની ફેરી કરતા ધંધાથી યુવાને ગૃહકલેશથી કંટાળી ભાવનગર રોડ…
View More ગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યુંરાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પરથી 727 કરોડની મગફળીની ખરીદી
પાક નુકસાની વળતરના કુલ 1150 કરોડ ચૂકવાયા, એક લાખ ક્વિન્ટલ સોયાબીનની પણ ખરીદી રાજ્યના 160થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો જે…
View More રાજકોટ જિલ્લાના 33 સેન્ટરો પરથી 727 કરોડની મગફળીની ખરીદીફાકી લેવાનું કહી ઘરેથી નીકળેલા રેલવેના પોસ્ટમેનની રેલવે ટ્રકે ઉપરથી લાશ મળી
શહેરના જામનગર રોડ પર આઈ.ઓ.સી.પ્લાન્ટ નજીક રેલવે લોકો કોલોનીમાં રેલવે ટ્રેક ઉપરથી રેલવેના પોસ્ટમેનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ…
View More ફાકી લેવાનું કહી ઘરેથી નીકળેલા રેલવેના પોસ્ટમેનની રેલવે ટ્રકે ઉપરથી લાશ મળીસરધાર નજીક હિટ એન્ડ રન : અજાણી કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરધાર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. સર ગામે રહેતો યુવાન સરધારથી પોતાનું બાઈક લઈ પરત જતો હતો…
View More સરધાર નજીક હિટ એન્ડ રન : અજાણી કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતનાગેશ્ર્વર વિસ્તારમાં પિતા સાથે સુતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, માતા પર શંકા
રાજકોટમાં રેલ્વેસ્ટેશન પરથી થોડા દિવસો પહેલા સવા વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. જે ગુનાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતા ત્યારે…
View More નાગેશ્ર્વર વિસ્તારમાં પિતા સાથે સુતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, માતા પર શંકાસેલ્ફ ડ્રાઇવથી લીધેલી અને ફરવા જવાના બહાને લીધેલી બે કાર ગઠિયાએ પરત ન કરી
અંબીકા ટાઉનશીપમાં રિવેરા હોમ એપાર્ટમેન્ટમાં રહેતો દર્પણ મનસુખભાઈ મણવર નામનો શખ્સ મિત્ર પાસેથી ફરવા જવાના નામે રૂૂા. 9 લાખની કાર અને મવડી રોડ પર આનંદ…
View More સેલ્ફ ડ્રાઇવથી લીધેલી અને ફરવા જવાના બહાને લીધેલી બે કાર ગઠિયાએ પરત ન કરીકાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ; પરિણીતાના મોતથી એક બાળકે માતાની મમતા ગુમાવી કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત…
View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું