રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી શ્રી રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગમખ્વાર ઘટના બની છે. અહીં છેલ્લા બે દિવસમાં 75 જેટલી ગાયોનાં શંકાસ્પદ…
View More સાંઢવાયા ગૌશાળાનો મૃત્યુઆંક 75, કલેકટર-DDO દોડયાrajkot
શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
વસુંધરા સોસાયટીમાં ખુરશી ઉપર બેસવા જતી વખતે પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આધેડનું હદે રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં…
View More શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોતચામુંડા નગરમાં કાર સળગાવી દેવાનો ખર્ચ વસુલવા મામલે બે જૂથ વચ્ચે ધિંગાણુ
રાજકોટ શહેરનાં ચંદ્રેશ નગર નજીક આવેલા ચામુંડા નગરમા વાહન સળગાવી દેવા અંગેનો ખર્ચ વસુલવા મામલે બે જુથ વચ્ચે મારામારી થઇ હતી . આ મામલે હુલ્લડ…
View More ચામુંડા નગરમાં કાર સળગાવી દેવાનો ખર્ચ વસુલવા મામલે બે જૂથ વચ્ચે ધિંગાણુલાલિયાવાડી બંધ: સર્કલ દત્તક લેવા માટે અપસેટ પ્રાઇઝનો નિયમ
કોર્પોરેશને 11 સર્કલ ડેવલોપ માટે ટેન્ડર પ્રક્રિયા કરી, 1.51 લાખથી 4 લાખ સુધીનું પ્રીમિયમ રાજકોટ શહેરને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સર્કલોને દતક…
View More લાલિયાવાડી બંધ: સર્કલ દત્તક લેવા માટે અપસેટ પ્રાઇઝનો નિયમરાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાત
કોલેજિયન યુવતીએ ડ્રિપેશનમાં આવી અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી કૈલાશ નગર સોસાયટીમા રહેતી કોલેજીયન યુવતીએ પાલતુ શ્ર્વાનને…
View More રાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાતઆજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇ
40થી 60 વર્ષના લોકો ઉપર કામણ પાથરી માનુમીઓ ફસાવે અને સાગરિતો ધોલધપાટ કરી બ્લેકમેઇલિંગ કરતા જામકંડોરણાના આધેડને શિકાર બનાવતા ટોળકી સપડાઇ, બે લલના સહિત 7ની…
View More આજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇસગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
શ્રમિક સગીરાનું પાડોશી શખ્સે અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ’તી શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સાડા 16 વર્ષની પુત્રીને પાડોશી…
View More સગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલતરાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારી
રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ, ઉદઘાટનમાં વડાપ્રધાનને બોલાવાશે રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયા છે.…
View More રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારીજીવંતિકાનગરમાં પીવાની ટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ લમધાર્યો
શહેરના રૈયા રોડ પર આવેલા જીવંતિકાનગરમાં રહેતાં અને દારૂ પીવાની કુટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ દસ્તા, સાણસી અને ધોકા વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત…
View More જીવંતિકાનગરમાં પીવાની ટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ લમધાર્યોઅમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક લોકો આત્મહત્યા અને આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક…
View More અમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ