રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા પાસેથી પોલીસે સંતરા ભરેલ પ્લાસ્ટીકના કેરેટ નીચે છુપાવી લઇ હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતા રૂૂ.48.14 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લઇ રૂૂ.58.40 લાખનો…
View More હરિયાણાથી સૌરાષ્ટ્ર આવતો રૂ.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયોrajkot
વૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડ
ગોંડલ રોડ શક્તિનગરમાં રહેતા ધૂપતબા મહાવીરસિંહ ઝાલા(ઉ.વ.60)એ તેમના પિતાની જમીનમાં વારસાઈ હક માંગતા ભત્રીજા દેવેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા,અનિરુદ્ધસિંહ રસિકસિંહ જાડેજા અને શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ઘર પાસે…
View More વૃદ્ધાએ વારસાઈ જમીનમાં હક માંગતા ડખ્ખો : ભત્રીજાઓની ઘરે આવી ધમકી, સ્કૂટરમાં તોડફોડબે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે વીડિયો બનાવી ફિનાઈલ પીધું
બંન્ને યુવતીએ એક વીડિયો અપલોડ કર્યો બાદ તેમાં કહ્યું હતું કે, મુંબઈના લોકો મોજમાં રહે છે અને ગુજરાતના લોકો પંચાતિયા છે જે બાબતે અન્ય યુવતીએ…
View More બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે વીડિયો બનાવી ફિનાઈલ પીધું‘મ્યુલ એકાઉન્ટ હંટ’ સાયબર ફ્રોડની ફરિયાદનો આંક 24એ પહોંચ્યો, વધુ પાંચ ગુના નોંધવામાં આવ્યા
પૈસાની લાલચમાં સાયબર ફ્રોડ માટે પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારાઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી છે.રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ અને ભક્તિનગર પોલીસે આ અંગે વધુ પાંચ…
View More ‘મ્યુલ એકાઉન્ટ હંટ’ સાયબર ફ્રોડની ફરિયાદનો આંક 24એ પહોંચ્યો, વધુ પાંચ ગુના નોંધવામાં આવ્યાશેરબ્રોકરનું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ, સાવચેત રહેવા અપીલ
નકલી એકાઉન્ટ બનાવી ડેટાનો ઉપયોગ કરનારથી ચેતવું જરૂરી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર ગિરિરાજ હોસ્પિટલ પાસે રહેતા અને શેરબ્રોકરનું કામ કરતા પ્રતિક પંડ્યા સાથે…
View More શેરબ્રોકરનું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ, સાવચેત રહેવા અપીલફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયા
ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 6ને લાયસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા અંતે શિાયાળામાં સૌથી વધુ ખવાતી ચિક્કીના નમૂના લેવાનો પ્રારંભ કરી…
View More ફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયાઠંડી સામે રક્ષણ : મનપા દ્વારા માર્ગદર્શિકા જાહેર
રાજ્યમાં હાલમાં ઠંડીની અસર વર્તાઈ રહેલ હોય ઠંડીથી બચવા રક્ષણાત્મક પગલા લેવા જરૂૂરી છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને નીચે મુજબની…
View More ઠંડી સામે રક્ષણ : મનપા દ્વારા માર્ગદર્શિકા જાહેરરાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફાર
મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયપાલન ક્ષમતા માં સુધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલી સમયસારણી…
View More રાજકોટ, પોરબંદર અને વેરાવળ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફારવાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયો
સતત એક માસ સુધી રોડ-રસ્તા-ડેકોરેશન સહિતની કામગીરી ફાળવી દેતા મહાનગરપાલિકામાં અરજદારો માટે ધરમધક્કા મુખ્ય કામગીરી બાજુ પર રહી જતાં સ્ટાફમાં પણ નારાજગીનો સૂર રાજકોટમાં યોજાનાર…
View More વાઇબ્રન્ટ સમિટ પહેલા કોર્પોરેશન સાઇલેન્ટ, 200નો સ્ટાફ ફાળવાયોમૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાત
રાજકોટ શહેરમા મટુકી રેસ્ટોરન્ટની બાજુમા ગોવીંદ રત્ન ગ્રીન સીટી 4 મા રૂમ રાખી સહેલી સાથે રહેતી મુળ ગીર સોમનાથની નર્સીંગ યુવતીએ ગઇકાલે મોબાઇલ પર ભાવી…
View More મૂળ ગીર સોમનાથની નર્સિંગ યુવતીનો ભાવી મંગેતર સાથે ફોનમાં વાત કરી આપઘાત