ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…
View More ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયાrajkot
જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો
ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક…
View More જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયોશહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડા
રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત…
View More શહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડારાજકોટમાં કાલે પતંગ સાથે બેટ-બોલના પણ લાગશે પેચ
ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી મેચ, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ આવતી કાલે રાજકોટના આકાશમાં પતંગોના દાવપેચ તો લાગશે પરંતુ સાથોસાથ રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે બેટ અને બોલ…
View More રાજકોટમાં કાલે પતંગ સાથે બેટ-બોલના પણ લાગશે પેચરાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયા
મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.…
View More રાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયારાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર માટે સિટી લોજિસ્ટિક પ્લાન્સ લોંચ
લોજિસ્ટિક ક્ષેત્રે સહયોગ સાધવા ત્રણ એમ.ઓ.યુ. થયા, 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં થશે પૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂૂપે આજે ’ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ…
View More રાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર માટે સિટી લોજિસ્ટિક પ્લાન્સ લોંચવાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન
મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ…
View More વાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્નઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડ
દોરાના કાચા માલની અછત અને ભાવવધારાના કારણે ફીરકીમાં ₹100થી ₹150નો ભાવવધારો તલ, ચીકી અને ઊંધિયાની લિજ્જત માણવા સાથે પતંગો ઉત્સવ ઉજવવા રાજકોટવાસીઓ તૈયાર ઉત્તરાયણ નજીક…
View More ઓપરેશન સિંદૂર, ધૂરંધર, સૈયારા અને લાલો પતંગની ડિમાન્ડરિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછ
અમેરિકા, કેનેડા સહિત 23 દેશોના 53 ખરીદદારો અને 1800થી વધુ સ્થાનિક વેચાણકારો આવ્યા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર 1માં “રિવર્સ બાયર્સ સેલર્સ મીટ” આકર્ષણનું…
View More રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂા.500 કરોડના નિકાસ અંગે પૂછપરછરિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOU
વિકસિત ભારત 2047ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી 15 જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને…
View More રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 5.78 લાખ કરોડના 5492 MOU