શ્રી પંચનાથ ટ્રસ્ટ દૃારા તા. 20/1/2026 ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માં આ…
View More શ્રી પંચનાથ હોસ્પિટલમાં હવે…જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સેવાઓ અપાશેrajkot
કારખાનેદાર યુવાનનો ડિપ્રેશનના લીધે ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા કારખાનેદાર યુવાને ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. યુવાનના…
View More કારખાનેદાર યુવાનનો ડિપ્રેશનના લીધે ગળાફાંસો ખાઇ આપઘાતગૃહ કલેશથી કંટાળી મહિલાનો ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ
શહેરના મોરબી રોડ પર ચામડીયા પરામાં રહેતી મહિલાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જાણવા મળતી વિગત…
View More ગૃહ કલેશથી કંટાળી મહિલાનો ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસદીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરની ભાગોળે આવેલા નવાગામના દીવાલીયાપરામાં રહેતો અને કારખાનામાં મજુરી કામ કરતો યુવક રવીવારની રજા હોવાથી શેરીમાં ક્રિકેટ રમતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા સારવાર…
View More દીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોતમેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીર
ઘર પાસે રમતી હતી ને લોખંડનો ડેલો પડ્યો: સારવારમાં ખસેડાઇ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલી ચાર વર્ષની…
View More મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીરયુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવી
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર…
View More યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવીઅમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ
ગામ પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ગયા કયાં ?, મોટામાથાઓએ મિલકતો લખાવી લીધી તેની પણ તપાસ, કલેક્ટરતંત્રમાંથી મિલકતો-વ્યવહારોની વિગતો મંગાવશે ક્રાઇમ બ્રાન્ચ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોને…
View More અમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછરાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશે
950 આરોપીઓને બોલાવી કડક કાર્યવાહીની ચેતવણી આપી રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એક…
View More રાજકોટ SPની ગુનેગારોને વોર્નિંગ, નહીં સુધરો તો ‘વરઘોડો’ નીકળશેમકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલો
મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં મકાન માલિકની પુત્રી સાથે ઝઘડો કરતા તેના પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત યુવાન ઉપર પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે છોડાવવા…
View More મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલોથોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ
છેલ્લા 10 વર્ષથી આતંક મચાવતી ટોળકી સામે હત્યા, લૂંટ, પોલીસ ઉપર હુમલા સહિતના 34 ગુના, મિલકત અંગે એસઆઇટી દ્વારા તપાસ શહેરમાં વર્ષોથી આતંક મચાવનાર અને…
View More થોરાળાની ઓડિયા ગેંગ સાથે ગુજ્સીટોક, 9ની ધરપકડ