હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

રેલનગરનો યુવાન અને ગાંધીગ્રામના પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…

View More હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

પ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસ

સોનાના વેચાણમાં રોકડ વ્યવહાર કરનાર અને સ્ટોક અંગે ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સમાં સર્વે હાથ ધરવામાં…

View More પ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસ

શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયું

પ્રયાગરાજમાં ’મૌની અમાસ’ના પવિત્ર અવસરે જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે થયેલા કથિત દુર્વ્યવહારને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટરને સનાતન વૈદિક હિન્દુ પરમ…

View More શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથ જાહેરમાં માફી માગે: કલેક્ટરને આવેદન અપાયું

મનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયા

લાગવગિયાઓએ તંત્રનો ડર રાખ્યા વગર વધારાનુ બાંધકામ કરવાના બહાને સીલ ખોલી નાખ્યા હોવાનું બહાર આવ્યું મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાના બાકીદારો વિરૂધ્ધ કડક કાર્યવાહી…

View More મનપાએ મારેલા 24 મિલકતના સીલ આપોઆપ ખુલી ગયા

શૈક્ષણિક સંકુલો પાસે નશીલી વસ્તુ વેચતા મેડિકલ-વેપારીઓ પર તૂટી પડવા હુકમ

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે વિવિધ વિભાગો દ્વારા ડ્રગ્સનું દૂષણ રોકવા…

View More શૈક્ષણિક સંકુલો પાસે નશીલી વસ્તુ વેચતા મેડિકલ-વેપારીઓ પર તૂટી પડવા હુકમ

રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પ્રતિષ્ઠિત 18 મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 21-1-26 ના રોજ થયેલ છે. જેમાં પ્રથમ મેચમાં PGVCL…

View More રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોત

લોધિકાના રાવકી નજીકનો બનાવ: યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક શહેરની ભાગોળે મવડી બાયપાસ નજીક રાવકી પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઇ જતા ગોંડલ…

View More ખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોત

જિલ્લાના 25000 મતદારોના નામ કમી કરવાનો ખેલ?

વિધાનસભા 68ના 10000 સહિત 25000 મતદારોના નામેે ફોર્મ નં.7 અન્યએ ભરી દીધાની કલેકટરને રજૂઆત આમ આદમી પાર્ટીના ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ રાહુલ ભુવાએ કલેકટરને નોટીસ પાઠવી…

View More જિલ્લાના 25000 મતદારોના નામ કમી કરવાનો ખેલ?

વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 200થી વધુ મુલાકાતીઓના ચક્ષુદાન માટે સંકલ્પ

રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા 200થી વધુ મુલાકાતીઓએ ચક્ષુદાન માટે આગળ આવી એમઓયુ (ફોર્મ…

View More વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 200થી વધુ મુલાકાતીઓના ચક્ષુદાન માટે સંકલ્પ

RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો બે દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ થતાં તેમણે આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે…

View More RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય