રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું

ભાવનગરની પ્રેસ કોલોનીમાં રહેતા અને જામનગર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં આધેડ ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા માટે ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આવતાં…

View More રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું

રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂ

જૂનાગઢમાં આજે 11મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ એસટી ડેપો દ્વારા 10…

View More રાજકોટ બસપોર્ટમાં શિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ ચિક્કાર ટ્રાફિક, એકસ્ટ્રા બસો શરૂ

ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી

તાજેતરમાં શહેર ભાજપનું નવું માળખુ જાહેર કરાયું છે. જેમાં સોમાભાઈ ભાલિયાને શહેર ભાજપના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ…

View More ખમા…ખમા… ભાજપ નેતાએ ધુણી ધુણીને સાંકળો વિંઝી

ખાનગીકરણની નીતિના વિરોધમાં કાલે LIC કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ

કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ તથા દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં દેશના રાષ્ટ્રીયસ્તરના ટોચના 10 કેન્દ્રીય કર્મચારી ,…

View More ખાનગીકરણની નીતિના વિરોધમાં કાલે LIC કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ

કોર્પોરેશનનું બુધવારે બજેટ બોર્ડ : 11 દરખાસ્ત રજૂ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગઇકાલે મંજૂર થયેલ રૂા.3604.90 કરોડના બજેટનો ઠરાવ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરાશે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ગઇકાલે ડ્રાફટ બજેટમાં સુચવવામાં આવેલ તમામ કરબોજ રદ…

View More કોર્પોરેશનનું બુધવારે બજેટ બોર્ડ : 11 દરખાસ્ત રજૂ

બીગ બજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ફૂટ બ્રિજ

પીપીપી ધોરણે રૂા.12 કરોડના ખર્ચે તૈયાર થનાર બંન્ને ફૂટ બ્રિજની પાંચ વર્ષ મેન્ટેનન્સ સહિતની જવાબદારી એજન્સીની રહેશે, મહાનગરપાલિકા ફક્ત જગ્યા આપશે રાજકોટ શહેરમાં અનેક મુખ્યમાર્ગો…

View More બીગ બજાર અને અમીન માર્ગ કોર્નર પર બનશે ફૂટ બ્રિજ

મિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધો

વેસ્ટઝોનમાં સૌથી વધુ 136 મિલકતધારકો, મનપાને રૂા.67.83 લાખની આવક મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ મિલકત વેરામાં મહદ અંશે વ્યાજમાફી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.…

View More મિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધો

મોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધું

હાલના સમયમાં મોબાઈલમાં યુવાનો અને બાળકોમાં રિલ્સનું વળગણ વધારે જોવા મળી રહ્યું છે. બાળકો અને યુવાનો રિલ્સ જોવાના ચક્કરમાં મોબાઈલમાં કલાકોનો સમય પસાર કરે છે.…

View More મોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધું

સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…

View More સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર

શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર…

View More દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર