પડધરીના રંગપર નજીકથી પોલીસે રૂૂ.5 લાખના દારૂૂ ભરેલી બોલેરો પીક-અપ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ જીલ્લાના પોલીસ અધિક્ષક…
View More પડધરી પાસેથી રૂ.5 લાખના દારૂ સાથે રાજકોટના શખ્સની ધરપકડrajkot
રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલો
યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-2 પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી…
View More રાજકુમાર કોલેજના સિક્યોરિટી ગાર્ડ પર નોકરી પરથી કઢાવી નાખ્યાની શંકાએ શખ્સનો હુમલોરણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્ત
રાજકોટ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીસીબી શાખાએ દરોડો પાડી જુગાર રમતા ચાંદીના વેપારી અને ઇમિટેશનના વેપારી સહિત સાત શખ્સોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં વેપારી અને ઇમિટેશનના ધંધાર્થી જુગાર રમતા ઝડપાયા, 1 લાખની રોકડ જપ્તઅકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજા
શહેરની રાજા મોમાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પાસેથી ભાડે મેળવેલી કારનું અકસ્માત થતા જેનું નુકસાની ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા…
View More અકસ્માતમાં નુકશાની પેટે આપેલો ચેક પરત ફરતા મહિલાને બે વર્ષની સજાહસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસ
ગેરેજ પાસે ટ્રાન્સપોર્ટના માલિકને માથાકૂટ થઈ, બંન્ને કુખ્યાત શખ્સો શોધતા-શોધતા તેની ઓફિસે આવ્યા, તે ન મળ્યા તો કર્મી પર હુમલો કર્યો હસનવાડીમાં આવેલ નાદ ટ્રાન્સપોર્ટની…
View More હસનવાડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઘુસી યુવાનની હત્યાનો પ્રયાસસાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો
શહેરના સામાકાંઠે રણછોડનગરમાં આવેલા સાઇબાબા મંદિર અને આજીવસાહતમાં આવેલા બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં તેણે આ બે મંદિર…
View More સાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયોઅંગ દઝાડતી ગરમી ચાલુ, રાજ્યના 7 શહેરોમાં પારો 350 પહોંચ્યો
રાજકોટ-અમદાવાદ-વડોદરા-ભુજ-અમરેલી-ડીસામાં 4 સુધી તાપમાન વધ્યું રાજ્યમાં ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના સાત શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 35.4…
View More અંગ દઝાડતી ગરમી ચાલુ, રાજ્યના 7 શહેરોમાં પારો 350 પહોંચ્યોક્રિસ્ટલ મોલ પાસે 20 વર્ષીય યુવકનું મોત નીપજાવનાર BMWનો ચાલક પીધેલ હોવાનો FSLરિપોર્ટમાં ધડાકો
રાજકોટના ક્રિસ્ટલ મોલ નજીક બનેલા ચર્ચાસ્પદ હિટ એન્ડ રન કેસમાં આરોપી આત્મન અક્ષયભાઈ પટેલ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ આરોપી આત્મનની…
View More ક્રિસ્ટલ મોલ પાસે 20 વર્ષીય યુવકનું મોત નીપજાવનાર BMWનો ચાલક પીધેલ હોવાનો FSLરિપોર્ટમાં ધડાકોપારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોત
ચોટીલાના ભેટસુડાથી શાપર વેરાવળ માવતરે રિસામણે આવેલી પરિણીતાનો એકનો એક 3 વર્ષનો દિકરો ઘર પાસે રમતી વખતે ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત થતાં…
View More પારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોતગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવી
જંગલેશ્ર્વરમાં બહારથી સામાન્ય દેખાતા મકાનો અંદર આલિશાન હતા, અસરગ્રસ્તોને નવા બનતા આવાસોમાં પ્રાધાન્ય અપાશે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા મેગા ડિમોલેશન…
View More ગુનેગારોના અડ્ડાઓ પર બુલડોઝર ફરી વળશે: હર્ષ સંઘવી