બામણબોર નજીક રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા ઝનાનામાં ખસેડાઇ હતી રાજકોટ શહેરના ઝનાના હોસ્પિટલમાં એક શ્રમિક મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ…
View More રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપી માતા-પિતા ભાગી જતા શોધખોળrajkot
જેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપી
જેતપુરના કપડાના વેપારી અને સોશીયલ મીડીયા ઇંફ્લુએન્સરને કપડાના શો રૂૂમનું પ્રમોશન નહી કરવા રાજકોટના શખ્સે ફોન ઉપર વેપારી તેમજ તેના પત્ની અને સાથે વિડીયો બનાવનાર…
View More જેતપુરના વેપારી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોને રાજકોટના શખ્સે ધમકી આપીજંગલેશ્ર્વરનો ખેલ ખતમ, 1500થી વધુ બાંધકામો કાટમાળમાં ફેરવાયા
હજારો ટન કાટમાળ ઉપાડવાનુ શરૂ, ડિમોલીશન વાળા વિસ્તારોમાં પતરાની આડશ મુકી પ્રવેશ બંધી કરાઇ જંગલેશ્ર્વરમાં સોમવાર સવારથી શરૂ થયેલ ડિમોલીશનની કામગીરી મંગળવારે રાત સુધીમાં પૂર્ણ…
View More જંગલેશ્ર્વરનો ખેલ ખતમ, 1500થી વધુ બાંધકામો કાટમાળમાં ફેરવાયાજંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો
નદી કાંઠે બનાવેલી 97 ઓરડી, 8 મકાનો અને 300 મીટરના વરંડા ઉપર બુલડોઝર ફેરવી દેવાયા નામચીન રમા 48 ઓરડી-3 મકાન-વરંડો, સમીર જુણેજાની 16 ઓરડી ભાડે…
View More જંગલેશ્ર્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયોપોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાત
બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી, સવારે આવતા યુવતી લટકતી’તી : 26મીએ દોડની પરીક્ષા હતી રાજ્યભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો…
View More પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા
સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયાજંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમી
મહાનગરપાલિકાએ 40 ટકા સાધનો-સ્ટાફ ઘટાડી નાખ્યો, બપોર સુધીમાં 1498માંથી 1330 દબાણો હટાવાયા મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલની અધુરી રહેલી ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી આગળ ધપાવી હતી.…
View More જંગલેશ્ર્વરમાં મોદી વિરોધી દેખાવો, ડિમોલિશનની કામગીરી અચાનક ધીમીવધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યું
અમદાવાદની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.વ.41)નું રૂૂા.35 હજારની રોકડ સાથેનું પાકીટ રિક્ષા ગેંગે તફડાવી લીધુ હતું. થોરાળા પોલીર્સે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય, યુવકનું 35 હજારની રોકડ સાથેનું પર્સ સેરવ્યુંરિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજા
રાજકોટ શહેરની અંદર બેફામ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે. ક્યારેક આ અકસ્માત કાળજુ કંપાવતા પ્રાણઘાતક અકસ્માતમાં પરીણમે છે. ગઈકાલે શહેરના માલવીયાનગર સર્કલ પાસે…
View More રિક્ષાની રાહ જોતા શ્રમિક પરિવારને બેકાબૂ કારે ઉલાળતા પાંચ માસના બાળક સહિત ચારને ઈજાનંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી
શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…
View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી