મનપાની ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ અને દબાણની રાજનીતિનો અંત આવશે: મયુર શાહ

આવનારી રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ, દબાણ અને સત્તાના દુરુપયોગની રાજનીતિ આ વખતે ચાલશે નહીં. વર્ષોથી સત્તાના ઘમંડમાં ભાજપાએ લોકશાહી મૂલ્યોને પગતળે દબાવી વિરોધીઓને ડરાવા,…

View More મનપાની ચૂંટણીમાં ભાજપાની તોડ-જોડ અને દબાણની રાજનીતિનો અંત આવશે: મયુર શાહ

કુવાડવા રોડ ડી-માર્ટ નજીકથી કોઠારિયા રોડનો શખ્સ વોડકાની 31 બોટલ સાથે ઝડપાયો

પોલીસે આરોપીને પકડી 5.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો શહરેના કુવાડવા રોડના ડી માર્ટ નજીક પચાસ ફુટ રોડ પર મામા સાહેબના મંદિર નજીક બી-ડિવીઝન પોલીસે વોચ…

View More કુવાડવા રોડ ડી-માર્ટ નજીકથી કોઠારિયા રોડનો શખ્સ વોડકાની 31 બોટલ સાથે ઝડપાયો

રેલવે સેફટીમાં યોગદાન બદલ 7 કર્મચારીઓનું સન્માન

સતર્કતા અને ત્વરિત નિર્ણયશક્તિ દ્વારા સંભવિત ટ્રેન અકસ્માતો અટકાવતા કર્મયોગીઓને પ્રશસ્તિ પત્ર એનાયત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સેફ્ટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સાત રેલવે…

View More રેલવે સેફટીમાં યોગદાન બદલ 7 કર્મચારીઓનું સન્માન

ઠાકરના કાર્યકાળમાં વિકાસની વણઝાર, અઢી વર્ષમાં 4414 કરોડના કામો કર્યા

912 દિવસના શાસનમાં દરરોજ 4.80 કરોડના કામને મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીન ઠાકરનો અઢી વર્ષનો કાર્યકાળ આજરોજ પૂર્ણ થતાં તેમણે કરેલા વિકાસસીલ કામોની હારમાળા…

View More ઠાકરના કાર્યકાળમાં વિકાસની વણઝાર, અઢી વર્ષમાં 4414 કરોડના કામો કર્યા

રૂડાનગરમાં વૃદ્ધાને મકાન નામે કરી આપી દેવાનું કહી પુત્રની મારી નાખવાની ધમકી

વિરાણી ચોક વાળુ મકાન આપી દે નહીંતર તને અને તારા દીકરાને છરીના ઘા ઝીંકી દઈસ તેવી ધમકી આપી રૂૂડા નગર પાસે આવેલી સરિતા વિહાર સોસાયટીમાં…

View More રૂડાનગરમાં વૃદ્ધાને મકાન નામે કરી આપી દેવાનું કહી પુત્રની મારી નાખવાની ધમકી

રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગોધરા અને વડોદરામાં પોસ્ટઓફિસ, પાસપોર્ટ ઓફિસ, પારૂલ યુનિવર્સિટી, રાજકોટની ફેમિલી કોર્ટને ધમકી મળતા પોલીસ ધંધે લાગી રાજકોટ સહીત ગુજરાતની એક…

View More રાજકોટ સહિત રાજ્યની ડઝન જેટલી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો

સદર બજારમાં ખાટકીવાસ પાસે રહેતા સદામભાઇ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) સમાધાન કરવા માટે ભીલવાસ મેઇન રોડ પર આવેલ મિસ્ટર ચિકન હોટલ પાસે બોલાવી ઈરફાન, રાહુલસિંહ, અરમાન…

View More ભીલવાસમાં જૂના ઝઘડામાં સમાધાનનું કહી યુવાનના વાળ પકડી ચાર શખ્સે માર માર્યો

વેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું

સ્કૂલે ગયેલી ધોરણ 10ની છાત્રા ગુમ થયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદથી શોધી કાઢી શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી…

View More વેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું

5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજા

શહેરમાં રહેતી મહિલાએ સગા સંબંધીના દાવે પુત્રીની લગ્ન પ્રસંગ માટે હાથ ઉછીના આપેલા રૂૂપિયા પાંચ લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો…

View More 5 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 6 માસની સજા

વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક

ભારત સરકાર દ્વારા આગામી ‘વસ્તી ગણતરી-2027’ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વસ્તી ગણતરી માટે સ્ટાપની…

View More વસતી ગણતરી માટે તંત્રની તૈયારી, ખાસ અધિકારીઓની કરાઇ નિમણૂક