સફાઇ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ યુરિનલની સ્થિતિ અંગે માહિતી મેળવી સ્વચ્છ સર્વેક્ષણ 2026 અન્વયે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જાહેર…
View More શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરrajkot
ગંદકી અને મચ્છર ઉત્પત્તિ સબબ વધુ 213 એકમોને નોટિસો ફટકારાઇ
મનપાના આરોગ્ય વિભાગનો ડોર ટુ ડોર સરવે, ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવાયો મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ગામગીરી દરમિયાન રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા…
View More ગંદકી અને મચ્છર ઉત્પત્તિ સબબ વધુ 213 એકમોને નોટિસો ફટકારાઇમનપાની તિજોરી છલકાઇ: 4,45,463 કરદાતાઓ દ્વારા 412.12 કરોડનાં વેરાની ભરપાઇ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,45,463 કરદાતા દ્વારા કુલ રૂૂ. 412.12 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે.…
View More મનપાની તિજોરી છલકાઇ: 4,45,463 કરદાતાઓ દ્વારા 412.12 કરોડનાં વેરાની ભરપાઇરાજકોટ જિલ્લામાં 9,56522 મતદારો, મતદારયાદી જાહેર
ધોરાજી તાલુકામાં સૌથી ઓછા 51791 મતદારો નોંધાયા, રાજકોટ તાલુકો સૌથી મોટો રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોની ચુંટણી પૂર્વે આજે જિલ્લાની આખરી મતદાર યાદી…
View More રાજકોટ જિલ્લામાં 9,56522 મતદારો, મતદારયાદી જાહેરસમર શેડ્યૂલ જાહેર, ફરી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઠેંગો
હિરાસર એરપોર્ટ નામ માત્રનું ઇન્ટરનેશનલ, મુંબઇ માટે નવી બે ફલાઇટ મળશે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી…
View More સમર શેડ્યૂલ જાહેર, ફરી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઠેંગોસાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધું
શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા સાગર નગર વિસ્તારમાં એક યુવાને ઘરેલું ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાગર…
View More સાગરનગરમાં રડતા પુત્રને તેડી લેવાનું કહેતા દંપતી વચ્ચે ડખ્ખો, પતિએ એસીડ પીધુંકાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ હાઈવે પર આવેલા કાંગશીયાળી ગામે રહેતી પટેલ પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી…
View More કાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતપતિ ત્રણ મહિનાથી તરછોડી ભાગી જતાં શાપરની પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 20 વર્ષની પરિણીતાએ પારિવારિક મુશ્કેલીઓ અને પતિના વિરહમાં ઝેરી દવા પીને જીવન…
View More પતિ ત્રણ મહિનાથી તરછોડી ભાગી જતાં શાપરની પરિણીતાનો આપઘાતનો પ્રયાસકાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોત
રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વિગતવાર માહિતી…
View More કાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોતબ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ
કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…
View More બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ