જામનગર રોડ પર નવા રિંગ રોડ જંક્શન પર આકર્ષક એન્ટ્રી વોલની કામગીરી પણ શરૂ રાજકોટ શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીનો પ્રોજેકટ મંજુર કર્યા બાદ…
View More રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી ફોરલેન રોડ કામનો પ્રારંભrajkot
આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત
શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં…
View More આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાતરાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યું
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિન્ડમિલ (જામનગર પાસે) થી તેની પ્રથમ લોંગ-હોલ “મેગા માલગાડી” નું સફળતાપૂર્વક સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન…
View More રાજકોટ ડિવિઝનની મોટી સિધ્ધિ: 87 વેગન ધરાવતી માલગાડીએ 306 કિ.મી.નું અંતર કાપ્યુંભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસઆકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ફુટપાથ પર થતા દબાણોનો પ્રશ્ન વધુ ઘેર બન્યો છે. તાજેતરમાં યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે આવેલા ભગતસિંહ ગાર્ડનની બાજુમાં…
View More આકાશવાણી ચોક પાસે ફૂટપાથ અને પાર્કિંગ માર્જિનમાં ખુલ્લેઆમ દબાણમનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડર
ડીઆઈ લાઈનના કામમાં ઉંચા ભાવ આવતાં સ્ટેન્ડિંગે નામંજૂર કરેલ દરખાસ્તના રી-ટેન્ડરમાં પણ એ જ એજન્સી આવતાં અને આ પ્રકારના બનાવો વધતા કંઈક રંધાયાની ચર્ચા મહાનગરપાલિકા…
View More મનપામાં કરોડોના કામ માનીતી એજન્સીને આપવા વારંવાર ટેન્ડરગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોત
ગ્રીસની કેબિન ધરાવતો યુવાન તબીયત ખરાબ હોવાથી ઘરે જતો હતો ને કાળ ભેટયો શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેઈન અને…
View More ગ્રીન લેન્ડ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતા યુવાનનું મોતગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યા
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે જેના ભાગરૂૂપે અનેક સમાજ દ્વારા માતાજીના દર્શનની સાથે સાથે ભંડારાના આયોજનો થઈ રહ્યા છે. પરંતુ ભંડારાના આયોજનમાં પ્રસાદ લેવા…
View More ગેસની તંગીના કારણે સમૂહ જમણમાં ચૂલા સળગ્યારતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યો
મોરબી રોડ પર આવેલા રતનપરમાં સુરેશભાઈ સોલંકી પર કુહાડાથી હુમલો થયો હતો. રૂૂ.1000ની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.મોરબી રોડ પર…
View More રતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યોયુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા…
View More યુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો