અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના…
View More કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડીrajkot
એડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા
શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક શેડ અને ડોમ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ધનેક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા કામ ન પૂરું કરતા એડવાન્સ આપેલુ પેમેન્ટ…
View More એડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજાખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદ
સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી.એ નોટીસ પાઠવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદRTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડ
આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 35 હજારનો દંડ વસૂલાઇ શહેરમાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાહનોમાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરનારા તત્વો સામે…
View More RTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડએક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનો
તંત્ર દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન ખાતૅે સુવિધા ચાલુ કરાઈ, ઈસ્ટ ઝોનના વિસ્તારોમાંથી આવેલા અરજદારોમાં દેકારો રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેના…
View More એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનોઆચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી…
View More આચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદમનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે. કલેકટર તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને ફોર્મ…
View More મનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશેરૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટની આઈસર ટ્રક અને ગોંડલથી રૂૂ.13.13 લાખના સીંગતેલના ડબ્બા બારોબાર વેચી દેનાર ગેંગના એક સભ્યને ગોંડલ પોલીસે ઝડપી લઇ ચોરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોંડલ…
View More રૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયોપત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈ
યુવકની ફરિયાદને આધારે ફેક આઈડી બનાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટમાં અજાણ્યા શખ્સે મહિલાના ફોટા અને વિડિયોનો દુરુપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ્સ…
View More પત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલો
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં હેર સલૂન ચલાવતા એક આધેડ પર તેમના જ સાઢુંભાઈના દીકરાઓ અને અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના…
View More ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલો