ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ખાસ ઝુંબેશ આગામી…
View More વ્યાજખોરીને નાબુદ કરવા ભક્તિનગર અને આજીડેમ પોલીસ મથકે ‘લોનમેળા’નું આયોજન કરાયુંrajkot
ગોંડલ ચોકડી પાસે રૂા.46 હજારના વિદેશી દારૂ ભરેલી થાર ઝડપાઈ
ગોંડલ રોડ ઉપર મહીરાજ હોટેલ પાસે પીસીબીની ટીમે મહિન્દ્રા થારમાંથી 46 હજારના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.10.46 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો…
View More ગોંડલ ચોકડી પાસે રૂા.46 હજારના વિદેશી દારૂ ભરેલી થાર ઝડપાઈ5.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
રાજકોટમાં ઉછીના નાણા પરત કરવાનો 5.50 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના નીલેશ…
View More 5.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારોલીમડા ચોકમાં ઓફિસમાં નોકરીએ રાખી યુવતી ઉપર શખ્સનું દુષ્કર્મ
યુવતીએ પ્રતિકાર કરતાં માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો : ભાવનગરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ શહેરના લીમડા ચોકમાં આવેલી ઓફિસમાં યુવતીને નોકરીએ રાખી ભાવનગરના…
View More લીમડા ચોકમાં ઓફિસમાં નોકરીએ રાખી યુવતી ઉપર શખ્સનું દુષ્કર્મપૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનગર મેઈન રોડ પર રહેતા 72 વર્ષીય નિવૃત વૃદ્ધ…
View More પૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકીરાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશે
બિલ્ડર સહિત 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર અમિત અને વિજય સામે કાયદાકીય ગાળિયા કસાયો, તપાસમાં હિશાબનીશ અને સબરજિસ્ટ્રારની ટીમોની મદદ લેવાઈ રાજકોટની જાણીતી પેઢી…
View More રાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશેકોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શનરાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…
View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂમવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો
ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…
View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારોઆફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…
View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો