શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો…
View More યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલોrajkot
ગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળી
બીજા માળેથી પડતુ મૂકી કર્યો આપઘાત શહેરમાં ગુદાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી બીજા માળે ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. વૃદ્ધાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ…
View More ગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળીતમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલો
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ…
View More તમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલોપૂરઝડપે આવતી સ્કૂલવાન સિટી બસ અડફેટે ચડી, 5 છાત્રાને ઈજા
શહેરના મોટી ટાંકી ચોકમાં સર્જાયેલો અકસ્માત, ઘટનાના સીસીટીવી વાયરલ રાજકોટ શહેરમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માતેલા સાંઢની માફક દોડતી…
View More પૂરઝડપે આવતી સ્કૂલવાન સિટી બસ અડફેટે ચડી, 5 છાત્રાને ઈજારાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ…
View More રાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલRMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ…
View More RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયો
મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ…
View More ‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયોઆગામી બે દિવસ સુધી હીટવેવની આગાહી
રાજકોટ ફરી વખત રાજ્યનું 43.6 ડિગ્રી સાથે ‘હોટ સીટી’: સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર કચ્છના હવામાનમાં અનેકવિધ રીતે ઉલટફેર થઈ…
View More આગામી બે દિવસ સુધી હીટવેવની આગાહીમિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યું
વાવડી રોડ પર રાત્રે ખેલાયો ખૂની ખેલ, રોકડ અને મોબાઇલની લૂંટ થયાનું જણાવી પોલીસને ધંધે લગાડી પ્રયાગરાજમાં પુત્રની રાહ જોતા પરિવારને મોતના સમાચાર મળતા શોક…
View More મિત્રની હત્યા કરી પરપ્રાંતિય શખ્સે લૂંટનું નાટક કર્યુંCGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા
ખોટા બિલ બનાવવા અને જીએસટી ન ભરવા બાબતે થયેલી અરજીના પતાવટ માટે 25 લાખની લાંચ માંગી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારી તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરો…
View More CGSTના સુપ્રી.અને વકીલ 20 લાખની લાંચ લેતા પકડાયા