હૃદય રોગના હુમલાથી મોતના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં મેટોડામાં રહેતાં યુવાનનું અને આધેડ અને રાજકોટ ગાયત્રીનગરના પાનના વેપારી યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીજપતા…
View More હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયોrajkot
રિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરી
રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાના થેલામાંથી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ…
View More રિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરીમહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં
રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ…
View More મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાંગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં અને નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં જે.કે.પાર્કમાં રહેતાં યુવાનનું આંચકીની બિમારી સબબ મૃત્યુ…
View More ગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોતભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
શહેરના સામાકાંઠે દૂધની ડેરી નજીક આવેલી ભગવતી સોસાયટીમાં બે મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ…
View More ભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસકોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો
RMC સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી આમતો ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી…
View More કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયોરાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ…
View More રાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયુંથેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલ
માત્ર 4 વર્ષની ત્રિશા વિશાલભાઈ વાઘેલા ગંભીર થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી સામે લડી રહી છે. માત્ર 6 મહિનાની ઉંમરથી જ તેને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું…
View More થેલેસેમિયા સામે ઝઝૂમતી 4 વર્ષની બાળાને સારવાર માટે આર્થિક સહયોગની અપીલબાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણી
રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્સના મેદાનમાં જુન તા. 5 થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે…
View More બાબા અને આયોજકો સામે ગુનો નોંધવા જાથાની માગણીજન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી
રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં ફરી એરર આવતા…
View More જન્મ-મરણના દાખલા કઢાવવામાં ફરી ટેક્નિકલ અંધાધૂંધી