ખાસ સિસ્ટમ અને સુરક્ષા પ્રોટોકલ, કેન્દ્રમાંથી પણ ટીમ આવશે રાજકોટ શહેરમાં આગામી સમયમાં યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું…
View More રાજકોટમાં ‘નીટ’ની પરીક્ષા માટે સજ્જડ વ્યવસ્થા, તમામ સેન્ટરોનું લાઇવ બ્રોડકાસ્ટિંગ કરાશેrajkot
સોલાર પેનલમાં ફરજિયાત દેશી મોડ્યૂલ વાપરવાથી સૌર ઉદ્યોગમાં મહામંદી
પ્રોજેક્ટ ખર્ચમાં 30થી 40%નો વધારો, લાખો લોકોની રોજગારી અને નાના ઉદ્યોગો પર જોખમ, નવી નીતિની તાત્કાલિક સમીક્ષા કરવા માંગ MNRE દ્વારા 1 જૂન 2026થી ઇન્ડસ્ટ્રીયલ…
View More સોલાર પેનલમાં ફરજિયાત દેશી મોડ્યૂલ વાપરવાથી સૌર ઉદ્યોગમાં મહામંદીવિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પુરુષોત્તમ પીપરિયાની અરજી ફગાવતા કલેક્ટર
રાજકોટની પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઇસ્કૂલની મિલકતના વિવાદમાં આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપરીયાની પક્ષકાર બનવાની રિવિઝન અરજી પ્રાંત અધિકારી બાદ જિલ્લા કલેક્ટરે પણ ફગાવી…
View More વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પુરુષોત્તમ પીપરિયાની અરજી ફગાવતા કલેક્ટરબાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગેલા 11માંથી 8 બાળ આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ
ગોંડલ રોડ પર આવેલા સરકારી બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળ આરોપીઓ દીવાલ કૂદીને ફરાર થઈ જવાના મામલે પોલીસ તંત્રમાં ભારે…
View More બાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગેલા 11માંથી 8 બાળ આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળમહિકા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા ગામથી આશાપુરા ચોકડી તરફ જતા રસ્તેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી બે્રઝા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 108…
View More મહિકા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયોભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યું
શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં શ્રીનાથગઢના યુવાને ઝેર ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી. પત્નીએ રાજકોટ રિસામણે આવી તેના વિરૂધ્ધ અરજી કરી હોય જેથી પતિએ…
View More ભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યુંટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે બગાડવાના પોલીસના અખતરા
વર્ષોથી જે માર્ગો ઉપર સુચારૂ વાહનોની અવર જવર થાય તે રસ્તા બંધ કરાયા કોટેચા ચોકમાં રસ્તો બંધ કરાતા કાલાવડ રોડ ઉપર રોજ ટ્રાફિક જામ રાજકોટ…
View More ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે બગાડવાના પોલીસના અખતરાગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલો
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગુણાતીનગરમાં રહી સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આધેડ સાથે સાફ-સફાઈ કરવા મુદ્દે રૂૂમ પાર્ટનરે ઝઘડો કરી માર માર્યો હતો.…
View More ગુણાતીતનગરમાં સાફ-સફાઇ મુદ્દે સિટી બસના કંડક્ટર ઉપર રૂમ પાર્ટનરોનો હુમલોસરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયા
શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં જુગારની મોસમ પુરબહારે ખીલી છે. પોલીસ પણ સતત દરોડા પાડી રહી છે. દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગઢકા ગામમાં…
View More સરધાર પાસેના ગઢકામાં જુગાર રમતા બે મહિલા સહિત 9 ઝડપાયારાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયો
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 15મી જૂને ’યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એરપોર્ટ ઓથોરિટી તરફથી…
View More રાજકોટ એરપોર્ટ પર ગરબાની રમઝટ અને રક્તદાન કેમ્પ યોજાયો