આપઘાતના અને ઘરેલું હિંસાના બનાવો અટકાવવા ખાસ હેલ્પ લાઇન શરૂ કરાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોલીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયો ‘પ્રેરણા-નવા જીવનની’ પ્રકલ્પ પ્રોજેકટ આજના અત્યંત…
View More માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મકતા માટે પોલીસની અનોખી પહેલ ‘પ્રેરણા’rajkot
રાજકોટ ઉપર જળસંકટ, આજી-ન્યારી માત્ર 17થી 20 દિ’માં ડૂકી જશે
ચોમાસુ ખેંચાતા પીવાના પાણીની ચિંતા વધી : પાંચ-છ દિવસમાં નર્મદા નીર આજી-ન્યારી માટે છોડવાનું શરૂ નહીં થાય તો પાણીકાપ નિશ્ર્ચિત રાજકોટને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના…
View More રાજકોટ ઉપર જળસંકટ, આજી-ન્યારી માત્ર 17થી 20 દિ’માં ડૂકી જશેRMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ ફરજ ચૂક્યું, એકપણ પ્રશ્ન ન મૂક્યો
ભાજપના 15 નગરસેવકોએ પાણી, આવાસ, ગાર્ડન સહિતની શાખાને લગતા 33 સવાલો પ્રશ્નોત્તરીમાં મૂક્યા રાજકોટ મનપામાં નવી ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ તા.25મીએ બોલાવવામા આવ્યુ છે. નવા…
View More RMCમાં નવા શાસકોનું તા.25મીએ પ્રથમ બોર્ડ વિપક્ષ ફરજ ચૂક્યું, એકપણ પ્રશ્ન ન મૂક્યોરાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોત
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More રાજકોટમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી વખ ઘોળનાર મનપાના નિવૃત્ત કર્મચારીનું મોતપોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયો
પોરબંદરમાં એક દંપતીના બેંક ખાતાનો દુરુપયોગ કરીને 9 લાખ રૂૂપિયાના સાયબર ફ્રોડ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સની ગઈકાલે જ…
View More પોરબંદરના દંપતીના ખાતાનો ઉપયોગ કરી 9 લાખની ઠગાઇ, રાજકોટનો શખ્સ ઝડપાયોરાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!
રાજકોટના કોન્ટ્રાક્ટરની 2 લાખની કાર તેના મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી છેતરપિંડી કરતા આ મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મિત્રએ પત્નીની ડિલિવરીનું…
View More રાજકોટના કોન્ટ્રાકટરની બે લાખની કાર મિત્રએ 50 હજારમાં ગીરવે મૂકી દીધી!મોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી: 20 જેટલા લુખ્ખાઓ વચ્ચે પથ્થરમારો-ધોકાબાજી
યુનિવર્સિટી પોલીસ ચોકીની તદ્દન નજીક જ બે કલાક સુધી રોડ બાનમાં લેવાયો, સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ગુજરાત મિરર, રાજકોટ,તા. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ…
View More મોડી રાત્રે ફિલ્મી ઢબે ગુંડાગર્દી: 20 જેટલા લુખ્ખાઓ વચ્ચે પથ્થરમારો-ધોકાબાજીગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવો કંપનીના મેનેજરને પડ્યો મોંઘો, રૂા.1.93 લાખ ગુમાવ્યા
રાજકોટ શહેરમાં ઓનલાઇન સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે,ત્યારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુગલ સર્ચ એન્જિન પરથી કસ્ટમર કેરનો…
View More ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવો કંપનીના મેનેજરને પડ્યો મોંઘો, રૂા.1.93 લાખ ગુમાવ્યામનપાના નિવૃત્ત કર્મચારીનો વ્યાજખોર મહિલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More મનપાના નિવૃત્ત કર્મચારીનો વ્યાજખોર મહિલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસમેયરની ચાબુક બાદ ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતું તંત્ર
ફુડ શાખા તાબડતોબ દોડતી થઈ, 93 સ્થળે ચેકીંગ કરતા બાલાજી થાળના લોટમાંથી ધનેડા, ફ્રીજમાંથી વાસી ખોરાક ઝડપાયો રાજકોટમાં ખાદ્ય અને પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે…
View More મેયરની ચાબુક બાદ ખાણી-પીણીના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતું તંત્ર