ઉમેદવારોના ચૂંટણી ચિહ્ન ફાળવવા સહિતના મુદ્દે થશે ચર્ચા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની આગામી તા. 17મીએ યોજાશે. ચૂંટણી અગાઉ જ 6…
View More નાગરિક બેંકની ચૂંટણી, બન્ને પક્ષ સાથે આવતીકાલે કલેક્ટરની બેઠકrajkot
ધારિયા-તલવાર વડે હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
વાહન અકસ્માતના નુકસાનીના રુપિયા આપવાના બહાને બોલાવી હુમલો કર્યો’તો રાજકોટમાં આર.ટી.ઓ પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી વિજયસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના મોટા ભાઈ વિક્રમસિંહ…
View More ધારિયા-તલવાર વડે હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી મંજૂર કરતી કોર્ટવાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં ભવ્ય જોશીની તસવીરની પસંદગી
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત 60 વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં વિશ્વભરમાંથી 60,000 એન્ટ્રીઓમાંથી, જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, ભાવ્ય…
View More વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં ભવ્ય જોશીની તસવીરની પસંદગીદારૂ અને મારામારીમાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં સુરત જેલહવાલે
કુબલિયાપરાના શખ્સ વિરુદ્ધ અગાઉ મારામારી, દારૂ સહિત 10 ગુના શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.મારા મારી અને…
View More દારૂ અને મારામારીમાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં સુરત જેલહવાલેપોપટપરામાં નિવૃત્ત એએસઆઇના મકાનમાંથી રૂા.1.94 લાખની ચોરી
રોકડ અને દાગીનાની ચોરી, પરિવાર નેકનામ વાડીએ ખેતીકામ કરવા ગયો હતો પોપટપરામાં ખેડૂતના ઘરે તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી દાગીના અને રોકડ સહિત 1.94 લાખની…
View More પોપટપરામાં નિવૃત્ત એએસઆઇના મકાનમાંથી રૂા.1.94 લાખની ચોરીમુસાફરને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકી ક્રાઈમ બ્રાંચના સકંજામાં
મહિલા સહિત ટોળકીના પાંચ સભ્યોની પૂછપરછમાં અનેક ચોરીના ભેદ ખુલ્યા રાજકોટમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ટોળકી ફરી સક્રિય હોય ત્રણ સ્થળે રિક્ષામાં મુસાફરોને શિકાર…
View More મુસાફરને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકી ક્રાઈમ બ્રાંચના સકંજામાંવૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓ
10 દિવસ પછી શરૂ થનાર માનસ સદ્ભાવના વૈશ્ર્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત 3000 કાર્યકર્તાઓ ખડેપગે ’12 વર્ષ પછી મોરારિબાપુ રાજકોટના આંગણે કરશે કથા:…
View More વૃક્ષો અને વડીલોના લાભાર્થે યોજાનાર રામકથાની તડામાર તૈયારીઓપારડી નજીક ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી : રાહદારી માતા-પુત્ર દાઝી ગયા
રીબડામાં રહેતી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઈ મામાજીના ઘરે જતી હતી ને આગની ઝપેટમાં આવી ગયા : 8 મહિના પહેલાં આ જ સ્થળે આગ લાગતા…
View More પારડી નજીક ટ્રાન્સફોર્મરમાં ભડાકા સાથે આગ ભભૂકી : રાહદારી માતા-પુત્ર દાઝી ગયાક્રિસ્ટલ મોલ પાસે બેકાબૂ કાર પલટી ગઈ
અચાનક વાહન આડું ઉતરતા સગીર ચાલક હેબતાઈ ગયો : કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ ગોથા ખાઈ ગઈ શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવી ચાલકો અવાર નવાર…
View More ક્રિસ્ટલ મોલ પાસે બેકાબૂ કાર પલટી ગઈદેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
માલવિયાનગર પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો દેવપરામાં વૃંદાવન સોસાયટી શેરી નં.01 માં રહેતાં પ્રીતેષભાઈ ભગવાનજીભાઈ કોટકના મકાનમાંથી તેમની પત્નીનું પાકિટ…
View More દેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો