શહેરના ગંજીવાડામાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ…
View More ગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતા યુવાનનો આપઘાતrajkot
બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
પોલીસે બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી બોગસ સાહિત્ય ઝડપી લઇ 13 શખ્સો સામે ગુનો નોંધ્યો’તો ગઇ તા. 24/12/1998 ના રોજ ડી.સી.બી. પોલીસ દ્વારા…
View More બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારોક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો
બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચારસિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણી
રાજકોટ શહેરમાં આજે સિંધિ સમાજ દ્વારા ગુરૂનાનક દેવની જન્મજયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના સિંધી સોસિયલ ગૃપ દ્વારા દર વર્ષની માફક છેલ્લા…
View More સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણીવેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇબેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
View More બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારીવતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોત
પાંચ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા’તા: ડાયાબિટીશ, ટીબીની બીમારીથી મોત શહેરની ભાગોળે કુવાડવા નજીક રફાળા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતા વતન જવા રાજકોટ રેલવે સ્ટેશન હતી.…
View More વતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોતમુંબઇના પીઆઇ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર વતી 10 લાખની લાંચ લેવાના કેસમાં રાજકોટ ખાતે જી.એસ.ટી.ની વકીલાત કરતા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત…
View More મુંબઇના પીઆઇ વતી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટજિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક
રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 13ને પ્રમોશન, 14ની બદલી કરાઈ: ફોરેસ્ટ વિભાગ દ્વારા 16ને બઢતી આપી ટ્રાન્સફર કરી ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ-1ના અધિકારીઓની બઢતી સાથે…
View More જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી આરોગ્ય અધિકારીની જગ્યા પર કાયમી નિમણૂક