રાજકોટ શહેરમાં આજે સિંધિ સમાજ દ્વારા ગુરૂનાનક દેવની જન્મજયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના સિંધી સોસિયલ ગૃપ દ્વારા દર વર્ષની માફક છેલ્લા સાત દિવસથી પ્રભાતફેરી યોજવામાં આવતી હતી જેમાં આજે સવારે અંતિમ દિવસે મોટી સંખ્યામાં સિંધિ સમાજના લોકો જોડાયા હતા. આજે રાત્રે લાઇવ સ્ટેજ પ્રોગ્રામ સાથે આતશબાજી અને રાત્રે 1.20 કલાકે કેક કટિંગ સેરેમની રાખવામાં આવેલ છે. આ તમામ ધાર્મિક અનુષ્ઠાનનો લાભ લેવા સમસ્ત સિંધિ સમાજને સહપરિવાર હાજર રહેવા સિંધી સોશિયલ ગૃપ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણી
રાજકોટ શહેરમાં આજે સિંધિ સમાજ દ્વારા ગુરૂનાનક દેવની જન્મજયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના સિંધી સોસિયલ ગૃપ દ્વારા દર વર્ષની માફક છેલ્લા…
