થોડા સમય પહેલા આવેલ ટેન્ડરમાં ભાવ ઓછો જણાતા સ્ટેન્ડિંગમાંથી દરખાસ્ત પરત થયેલ: રિટેન્ડર કરાયું શહેરમાં ટ્રાફિક સમસ્યામાં મુખ્ય ભાગ આડેધડ થતાં પાર્કિંગ ભજવી રહ્યા છે…
View More ભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગrajkot
બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણ
મહાપાલિકા દ્વારા ધારાસભ્ય, મેયરના હસ્તે તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો જળ-જંગલ-જમીનનો આપ્યી નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે…
View More બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણશાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞ
શ્રી વલ્લભાચાર્યપુરમ ઊભું કરાયું, વિધિ માટે દક્ષિણમાંથી ભૂદેવો પધારશે, સર્વ ધર્મના વૈષ્ણવોને સોમયજ્ઞનો લાભ લેવા અનુરોધ વૈષ્ણવજનો માટે મંડાણ પ્રસાદની ભવ્ય વ્યવસ્થા, રક્તદાન કેમ્પ, શ્રીનાથજીની…
View More શાસ્ત્રી મેદાનમાં તા.22થી 27 શ્રી વિરાટ વાજપેય મહાસોમયજ્ઞબે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં પોલીસ પર ફરી કલંક લાગ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોની વેપારીએ આપઘાત કરી લીધાની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઇએ એ ડિવીઝન…
View More બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપરાજકોટમાં ત્રણ મહિનાથી લાભાર્થીઓ ખાંડ-દાળવિહોણા
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવા ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના સૂચનો સમયાંતરે રાજકોટ જિલ્લા અને શહેર નાગરીક પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાતી…
View More રાજકોટમાં ત્રણ મહિનાથી લાભાર્થીઓ ખાંડ-દાળવિહોણારાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂ
રાજકોટ નાગરિક બેન્કના 21 ડિરેકટરોની 28 વર્ષ બાદ યોજાઇ રહેલી ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આગામી તા.17ને રવિવારે ગુજરાત ઉપરાંત મુંબઇમાં મળી સાત સ્થળે…
View More રાજકોટ નાગરિક બેેંકની ચૂંટણીની તૈયારી શરૂસિવિલ હોસ્પિટલ જ અસુરક્ષિત, CCTV કેમેરા આંધળા
રોજ બે-ત્રણ વાહનો ચોરાઇ જાય છે અને પોલીસમાં ગુનો નોંધવાના બદલે માત્ર અરજી સ્વીકારે છે તબીબો અને સ્ટાફના વાહનો ઉપર પણ સતત જોખમ, સિકયોરિટી પાછળ…
View More સિવિલ હોસ્પિટલ જ અસુરક્ષિત, CCTV કેમેરા આંધળાવાવડીમાં યુવતી અને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા વાવડી ગામે જુદા જુદા બે સ્થળે યુવતી અને પરિણીતાએ આપઘાતના પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ ડિપ્રેશનમાં બીમારીની વધુ…
View More વાવડીમાં યુવતી અને પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસરામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરી
શહેરના રામાપીર ચોકડી પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી કોઇ તસ્કર લેપટોપ, ચાર્જર, ટુલકીટ અને બસ સ્ટેન્ડની અંદાજીત 40 જેટલી ચાવીઓ સહિત 61 હજારની મતા…
View More રામાપીર ચોકડી BRTS બસ સ્ટેન્ડની અંદરથી લેપટોપ અને ચાવી સહિત 61 હજાર મતાની ચોરીઆરએમસીએ મિલકત વેરો વસૂલવા ઇસ્યૂ કરેલ જપ્તી-વેચાણ વોરંટ સામે સ્ટે
મહાનગરપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં કાર્યવાહી કરી’તી મહાપાલિકાએ કરેલી મિલકત વેરાની આકારણી સામેનો કેસ ચાલુ હોવા છતાં નહેરુનગરની મિલકતના જપ્તી…
View More આરએમસીએ મિલકત વેરો વસૂલવા ઇસ્યૂ કરેલ જપ્તી-વેચાણ વોરંટ સામે સ્ટે