બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં…
View More જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપrajkot
રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટ
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય,…
View More રૈયાની 149 એકર જમીન ખાલસા કરવાનો હુકમ માન્ય રાખતી હાઇકોર્ટવાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા…
View More વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોરાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાને દારૂના નશામાં ઝેર પીધું
રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે…
View More રાજકોટના લીલી સાજડિયાળીમાં યુવાને દારૂના નશામાં ઝેર પીધુંવૃદ્ધાશ્રમ છે એટલે નિરાધાર, નિ:સહાય વૃદ્ધો ટકી રહ્યાં છે: મહંત દેવપ્રસાદજી
આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી બાપુએ વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપી હતી. દેવપ્રસાદજી બાપુએ પોતાની વાણીનો લાભ આપતા જણાવ્યું કે, હું વૃદ્ધાશ્રમ ચલાવું…
View More વૃદ્ધાશ્રમ છે એટલે નિરાધાર, નિ:સહાય વૃદ્ધો ટકી રહ્યાં છે: મહંત દેવપ્રસાદજીવડલો-પીપળો-લીમડો-બિલી અને ચંદનના વૃક્ષ વાવો એટલે પંચદેવની સ્થાપના
ભારતમાં આગામી 22 વર્ષ પછી વડીલોની વસતી વધુ હશે ત્યારે વૃદ્ધાશ્રમો અનિવાર્ય: લોર્ડ ડોલરભાઈ પોપટ પૂ.મોરારિબાપુએ માનસ સદભાવના કથાને ત્રિભૂવનીય રામ કથા ગણાવી, કવિ રમેશ…
View More વડલો-પીપળો-લીમડો-બિલી અને ચંદનના વૃક્ષ વાવો એટલે પંચદેવની સ્થાપનાલોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત
આવાસમાં કવાર્ટર મેળવ્યા બાદ બેેંકમાંથી લોન મેળવી અને હપ્તા તેમજ વ્યાજ નહીં ભરનાર સામે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામા આવી છે. જેમા વધુ એક…
View More લોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્તઅંધાધૂંધી બાદ ઇસ્ટ-વેસ્ટ ઝોનના આધાર કેન્દ્રો ફરી શરૂ
સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરોને પરત નોકરી પર લઇ ફરજ સોંપાઇ: આજથી જ કામગીરીનો પ્રારંભ ડિઝિટલ ઇન્ડીયાને પ્રોત્સાહન અને લોકોને ઝડપી સેવા આપવા માટે સરકાર દ્વારા ઓનલાઇન…
View More અંધાધૂંધી બાદ ઇસ્ટ-વેસ્ટ ઝોનના આધાર કેન્દ્રો ફરી શરૂસમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઇ. સંજય પાદરીયા વચ્ચે મારામારીના વિવાદમાં જયંતિ સરધારાએ પહેલા પાદરીયાનો કાંઠલો પકડી લાત માર્યાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ આજે…
View More સમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરેPI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા (ઉ.વ.58)એ ગઇકાલે પોતાની ઉપર પીઆઈ સંજય પાદરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો…
View More PI પાદરિયાને પકડવા પોલીસ ટુકડીના જૂનાગઢ સહિતના સ્થળે દરોડા, અંતે સસ્પેન્ડ